શોધખોળ કરો
ડિલીવરીના બે મહિના બાદ એક્ટ્રેસે કરાવ્યુ બૉલ્ડ ફોટોશૂટ, જોવા મળ્યો હૉટ અવતાર
અર્જૂન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સે એક તસવીર શેર કરી છે, જેમાં તેને ઓપન-બટન ડેનિમ જેકેટ અને સાથે જીન્સ પહેરેલુ છે
મુંબઇઃ એક્ટર અર્જૂન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ સોશ્યલ મીડિયા પર ખુબજ એક્ટિવ છે. આ વર્ષે જુલાઇમાં જ તેમના ઘરે એક નવુ મહેમાન આવ્યુ હતુ. એટલે કે એક્ટ્રેસ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સે એક બાળકને જન્મ આપ્યો હતો. ડિલીવરીના બે મહિનાના ટુંકાગાળામાં જ એક્ટ્રેસ ફરીથી એક્ટિવ થઇ ગઇ છે. હાલમાં તેને એક હૉટ ફોટોશૂટ કરાવ્યુ છે. તેની તસવીરો તેને ઇન્સ્ટાગ્રામ પર મુકી છે.
અર્જૂન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સે એક તસવીર શેર કરી છે, જેમાં તેને ઓપન-બટન ડેનિમ જેકેટ અને સાથે જીન્સ પહેરેલુ છે, આ તસવીરમાં તેને ગ્લેમરસ અંદાજ દેખાઇ રહ્યો છે.
બૉડી ફ્લૉન્ટ કરતાં એક્ટ્રેસે તસવીર શેર કરી અને ફેન્સને આ પૉસ્ટ-પ્રેગનન્સી તસવીર ખુબજ પસંદ આવી રહી છે. ખરેખરમાં આ તસવીર એક ફોટોશૂટની છે.
તસવીર શેર કરતાં ગેબ્રિએલાએ લખ્યુ છે કે, "જલ્દી આવી રહી છુ, આ નવા લૂકની સાથે.". મિનિમમ મેકઅપની સાથે તસવીરમાં ગેબ્રિએલાનો બૉલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
View this post on InstagramThank you @tlj_magazine for having me on the cover ???? thank you to the team:
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement