શોધખોળ કરો
‘મ્હારી છોરીયા છોરો છે કમ હૈ કે !!’ ગોલ્ડ મેડાલિસ્ટ વિનેશ ફોગાટને કોણે આપ્યા આ રીતે અભિનંદન? જાણો વિગત
1/6

નવી દિલ્હી: ભારતની મહિલા પહેલવાન વિનેશ ફોગાટે એશિયાઈ ગેમ્સમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા પહેલવાન બની ગઈ છે. 18મી એશિયન ગેમ્સના બીજા દિવસે 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલ સ્પર્ધાની ફાઈનલમાં જાપાની યૂકી ઈરીને 6-2થી હરાવી ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ત્યારે અભિનેતા આમિર ખાને દંગલ ફિલ્મનો જાણિતો ડાયલોગ ટ્વિટ કરીને વિનેશને શુભકામના પાઠવી હતી.
2/6

વિનેશ સ્ટાર રેસલર ગીતા ફોગાટ અને બબીતાકુમારીની પિતરાઈ બહેન છે.
Published at : 21 Aug 2018 06:25 PM (IST)
Tags :
Asian Games 2018View More





















