શોધખોળ કરો
Advertisement
45 વર્ષની એક્ટ્રેસે શેર કરી બિકીની તસવીર, તો લોકો કરવા માંડ્યા અશ્લીલ કૉમેન્ટ
બિકીનીમાં મલાઇકા એટલી બધી બૉલ્ડ લાગી રહી છે કે તેની તસવીરને જોઇને ફેન્સે અશ્લીલ કૉમેન્ટ કરવાની શરૂ કરી દીધી છે
મુંબઇઃ બૉલીવુડની હૉટ અને સેક્સી એક્ટ્રેસ મલાઇકા અરોડા હંમેશા સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે. અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરે છે. હવે તેને એક થ્રૉબેક તસવીર શેર કરી છે જે બિકીનીવાળી છે. બિકીનીમાં મલાઇકા એટલી બધી બૉલ્ડ લાગી રહી છે કે તેની તસવીરને જોઇને ફેન્સે અશ્લીલ કૉમેન્ટ કરવાની શરૂ કરી દીધી છે.
મલાઇકાએ શેર કરેલી તસવીરમાં તેને વ્હાઇટ બિકીની પહેરી છે, દરિયા કિનારે બેઠેલી દેખાઇ રહી છે. જોકે, આ તસવીરમાં મલાઇકાની માત્ર પીઠ જ દેખાઇ રહી છે. તેને તસવીર શેર કરતાં લખ્યુ કે "#Repost @farrokhchothia with @get_repost With the eternal Malaika, #archives."
મલાઇકાની આ તસવીર પર કેટલાક ફેન્સ પ્રસંશાના ફૂલ વરસાવી રહ્યા છે, તો વળી કેટલાક લોકો આ તસવીર પર અશ્લીલ અને ખરાબ કૉમેન્ટનો મારો ચલાવી રહ્યાં છે. હાલ મલાઇકાની આ થ્રૉબેક તસવીર ટ્રૉલ થઇ રહી છે.View this post on Instagram#Repost @farrokhchothia with @get_repost ・・・ With the eternal Malaika, #archives
View this post on InstagramI think am lost ...... in my thoughts 😂😂 #weekendmood #staringintothedistance @reebokindia
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement