શોધખોળ કરો
Box Office: બાહુબલી-2 એ બનાવ્યો ઈતિહાસ, પહેલા દિવસે કરી રેકોર્ડ બ્રેક કમાણી, જાણો કઈ ફિલ્મોને છોડી પાછળ
1/4

ફિલ્મ વિવેચક અને ટ્રેડ એનાલિસ્ટ તરન આદર્શે ટ્વિટર પર ફિલ્મની રેકોર્ડ બ્રેક કમાણીની જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે ‘સુલ્તાને’ પહેલા દિવસે 36.54 કરોડ અને ‘દંગલે’ 29.78 કરોડ કમાણી કરી હતી.
2/4

કેઆરકે બોક્સ ઓફિસે ટ્વિટ કરી જણાવ્યું છે કે આ પહેલા દિવસે આ ફિલ્મે ભારતમાં 145 કરોડ, યુએસમાં 33 કરોડ, ગલ્ફમાં 11 કરોડ અને બાકીની જગ્યાઓ પર 12 કરોડ કમાણી કરી છે. કુલ આ ફિલ્મની પહેલા દિવસની ગ્રોસ 201 કરોડ છે.
Published at : 29 Apr 2017 05:29 PM (IST)
View More























