શોધખોળ કરો
Prabhas Birthday: 'બાહુબલી' પ્રભાસની આ વાતો તમે નહીં જાણતા હોય.....
1/6

પ્રભાસનો જન્મ 23 ઓક્ટોબર 1979ના થયો છે. તેનું પુરૂ નામ વેંકટ સત્યનારાયણ પ્રભાસ રાજુ ઉપ્પાલાપાટિ છે. પ્રભાસના પિતા યૂ. સૂર્યનારાયણ રાજૂ ઉપ્પાલાપાટિ ફિલ્મ પ્રોડ્યૂસર હતા. ત્રણ ભાઈ બહેનોમાં પ્રભાસ સૌથી નાનો છે. પ્રભાસ એક્ટર બનવા નહોતો માંગતો. પ્રભાસે અભ્યાસ હૈદરાબાદમાં કર્યો છે. તેની પાસે B.Techની ડિગ્રી છે. શરૂઆતમાં પ્રભાસ બિઝનેસમેન બનવા માંગતો હતો. પ્રભાસના કાકા કૃષ્ણમ રાજૂ તેલુગૂ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર છે. તેના કહેવા પર પ્રભાસ એક્ટિંગમાં આવ્યો હતો.
2/6

બાહુબલી ભારતના ઈતિહાસની એક એવી ફિલ્મ બની ગઈ કે જેણે દુનિયાભરમાં 1700 કરોડ કરતા વધારેની કમાણી કરી. હિંદી સિનેમાની અંદર પ્રભાસે એવા રેકોર્ડ બનાવ્યા કે જેને વર્ષો સુધી તોડવા મુશ્કેલ લાગી રહ્યા છે.
Published at : 23 Oct 2018 10:31 AM (IST)
View More





















