લગ્ન બાદ વિરાટ અને અનુષ્કા પહેલા બર્થડેને સ્પેશ્યલ બનાવવા માટે બેગ્લુંરુના એક મૉલમાં 'એવેન્જર્સ: ઇન્ફિનિટી વૉર' ફિલ્મ જોવા ગયા હતા, તેનો એક વીડિયો સામે આવ્યો હતો.
3/6
નોંધનીય છે કે, અનુષ્કાનો બર્થડે વાળા દિવસે વિરાટની રૉયલ ચેલેન્જર્સ અને મુંબઇ ઇન્ડિયન્સની વચ્ચે ટક્કર હતી, અને અનુષ્કા આ પ્રસંગે પતિ વિરાટનો મોટીવેટ કરવા માટે ત્યાં હાજર રહી હતી.
4/6
આ ફોટામાં વિરાટ અનુષ્કાને કેક ખવડાવી રહ્યો છે અને સાથે લખ્યું છે કે, 'હેપ્પી બર્થડે માય લવ, આઇ નૉ યૂ આર મૉસ્ટ ઓનેસ્ટ પર્સન...લવ યુ'
5/6
લગ્ન બાદ અનુષ્કાનો પહેલો બર્થડે હતો. અનુષ્કાએ પણ વિરાટના ફોટાનો જવાબ આપતા પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો. ફોટાની સાથે અનુષ્કાએ કેપ્શનમાં લખ્યું છે કે, 'દુનિયાના બેસ્ટ, દયાળુ અને બ્રેવ મેનની સાથે બેસ્ટ બર્થડે, આને આટલી સ્પેશ્યલ બનાવવા માટે થેન્ક્સ.'
6/6
મુંબઇઃ ગઇકાલે એક્ટ્રેસ અનુષ્કા શર્માએ બેગ્લુંરુમાં પોતાના પતિ વિરાટ સાથે પોતાનો 30મો બર્થડે મનાવ્યો, અનુષ્કાના કેટલાક ફોટોઝ સોશ્યલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યાં છે. વિરાટે અનુષ્કાને કેક ખવડાવતો એક ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો.