શોધખોળ કરો

હવે આ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- 'ડિપ્રેશનમાં છું, કરી લઈશ આત્મહત્યા'

ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જી ખતરો કે ખિલાડી 10માં પણ ભાગ લઈ ચુકી છે.

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની હજુ સુધી કડી મળી નથી ત્યાં વધુ એક એક્ટ્રેસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ભોજપુરી એક્ટ્રેસ રાની ચટર્જીએ તેના ઈન્સ્ટાગ્રામ પર ખુલાસો કર્યો છે કે એક વ્યક્તિ વર્ષોથી તેને પરેશાન કરી રહ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં આ વાત સામે આવી છે. જેમાં તેમે લખ્યું કે, હું ડિપ્રેશનમાં છું અને મારો જીવ આપી દઈશ. ઈન્સ્ટા પોસ્ટમાં તેણે હેરાન કરતાં વ્યક્તિની તસવીર પણ શેર કરી છે. તેણે લખ્યું, "હું ખૂબ ડિસ્ટર્બ થઈ ચુકી છું. દરેક વખતે પોઝિટિવ બની રહેવાની વાત કરું છું પરંતુ હવે નથી થઈ રહ્યું. આ વ્યક્તિ વર્ષોથી મારા અંગે ફેસબુક પર ગંદી ગંદી વાતો લખી રહ્યો છે." રાનીએ તેની આ વાત માટે ધનજંય સિંહ નામના વ્યક્તિને જવાબદાર ગણાવ્યો છે. હવે આ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- 'ડિપ્રેશનમાં છું, કરી લઈશ આત્મહત્યા રાની તેની પોસ્ટમાં આગળ લખે છે કે, "હું જાડી છું. હું વૃદ્ધ છું કે હું કોઈ કામ કરું છું તો તે ગંદી વાતો લખે છે. લોકો મને આ બધું મોકલીને ઈગ્નોર કરવાનું કહે છે. હવે ઈગ્નોર થઈ શકે તેમ નથી." તેણે લખ્યું, "મુંબઈ પોલીસને મારી રિકવેસ્ટ છે કે જો મને કંઈ થાય તો તેનો જવાબદાર ધનંજય સિંહ હશે." રાની ચેટર્જી ખતરો કે ખિલાડી 10માં પણ ભાગ લઈ ચુકી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
Embed widget