શોધખોળ કરો

જાણીતી લેડી સિંગરનો અશ્લીલ MMS લીક, વીડિયો વાયરલ થતાં જ રડવા લાગી ને બોલી.................

સિંગરનો MMS વીડિયો વાયરલ થતાં જ સિંગર રડવા લાગી હતી અને બધાની સામે આવીને તેને વધુ શેર ના કરવા કહ્યું હતુ.

Bhojpuri singer shilpi Raj MMS Video Leaked on Social Media: થોડાક સમય પહેલા જ ભોજપુરી એક્ટ્રેસ ત્રિશાકર મધુ  (Trisha Kar Madhu MMS) નો અશ્લીલ એમએમએસ લીક થયો હતો, જેમાં તે કોઇ શખ્સ સાથે આપત્તિજનક સ્થિતિમાં દેખાઇ રહી હતી. તે જ રીતે હવે ભોજપુરીની જાણીતી સિંગર શિલ્પી રાજનો અશ્લીલ MMS  વીડિયો લીક થયો છે. આ MMS માં શિલ્પી રાજ પોતાના બૉયફ્રેન્ડ સાથે દેખાઇ રહી છે, તેનો આ MMS  ઝડપથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

સિંગરનો MMS વીડિયો વાયરલ થતાં જ સિંગર રડવા લાગી હતી અને બધાની સામે આવીને તેને વધુ શેર ના કરવા કહ્યું હતુ. મીડિયા રિપોર્ટસનુ માનીએ તો પોતાના MMS  લીક થવાની જાણકારી શિલ્પી રાજને થઇ હતી, તેને પોતાના ફેન્સને આને વધુ શેર ના કરવા અપીલ કરી છે, વાયરલ વીડિયોમાં ઇન્ટીમેટ તેના બૉયફ્રેન્ડ સાથે બતાવવામાં આવી રહ્યું છે. જોકે, એબીપી ન્યૂઝ આની પુષ્ટી નથી કરતુ. 

View this post on Instagram
 
A post shared by Shilpi Raj Personal (@shilpi_raj_personal)

ઉલ્લેખનીય છે કે, શિલ્પી રાજ ભોજપુરી સિનેમાની ખુબ જાણીતી ગાયિકા છે. તેના ગીતો ખુબ લોકોને પસંદ છે, યુટ્યૂબ પર તેના ગીતોના લાખો ચાહકો છે, અને લાખોમાં વ્યૂઝ મળે છે. 

શિલ્પી રાજ મૂળ રીતે ઉત્તરપ્રદેશના દેવરિયાની રહેવાસી છે, અને તેને રામાનંદ સ્વામીમાંથી બેસિક મ્યૂઝિકની ટ્રેનિંગ લીધી હતી. આ પછી તેને વર્ષ 2017માં સિંગર તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરી છે. 

View this post on Instagram
 
A post shared by 𝐒𝐡𝐢𝐥𝐩𝐢 𝐑𝐚𝐣 𝐎𝐟𝐟𝐢𝐜𝐢𝐚𝐥🔵 (@singershilpiraj2)

આ પણ વાંચો.......... 

DC vs RR: આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાન પર ઉતરી શકે છે દિલ્હી અને રાજસ્થાન, જાણો પિચ રિપોર્ટ

આ રાજ્યમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો, એક્ટિવ કેસ 3000 ને પાર, 4 મહિનાનું ચેપગ્રસ્ત બાળક ઓક્સિજન સપોર્ટ પર

SSY: સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતાધારકો માટે મહત્વપૂર્ણ માહિતી, યોજનામાં કરવામાં આવ્યા આ મહત્વપૂર્ણ ફેરફારો

LRD ભરતીને લઈને આવી શકે છે મોટા સમાચાર, 570 યુવાનોને મળી શકે છે નોકરી

સમગ્ર રાજ્યમાં આજે અને આવતીકાલે ધોરણ સાતની પરીક્ષા રદ, જાણો ક્યા વિષયનું પેપર રદ કરાયુ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
Embed widget