શોધખોળ કરો

આ જાણીતા ભજન ગાયક બિગ બોસ 12માં કરશે એન્ટ્રી, જાણો વિગત

1/4
શો 16 સપ્ટેમ્બરથી ઓન એર થશે. પહેલા શો 10.30 કલાકે ઓન એર થતો હતો પરંતુ હવે તેનું ટાઇમિંગ 9 વાગ્યાનું કરી દેવામાં આવ્યું છે. સલમાન ખાન શોના પ્રોમોમાં રોચક રીતે સીઝનમાં થયેલા ફેરફારનો ઉલ્લેખ કરતો નજરે પડ્યો હતો.

2/4
તાજેતરમાં જ ગોવામાં શોના લોન્ચ દરમિયાન મેકર્સે ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાના રૂપમાં પ્રથમ સેલિબ્રિટી જોડી રજૂ કરી હતી. આ વખતે દીપિકા કાકર, રોહિત સુચાંતી, કરનવીર બોહરા, સૃષ્ટિ રોડે, દેવોલીના ભટ્ટાચાર્ય, રિદ્ધિમા પંડિતના નામ સ્પર્ધકો તરીકે સામે આવ્યા છે.

3/4
મુંબઈઃ બિગ બોસ સીઝન 12ને લઈ સસ્પેન્સ બનેલું છે. આ વખતે જોડિયાના કોન્સેપ્ટની સાથે નવા અંદાજમાં લાવવામાં આવશે. શો ઓન એર થવાની તારીખ જેમ નજીક આવી રહી છે તેમ લોકોની આતુરતા પણ રહી છે.

4/4
અહેવાલો મુજબ ભજન ગાયક અનુપ જલોટા પણ શોનો હિસ્સો બનશે. સૂત્રોના જણાવ્યા મુજબ બિગ બોસમાં આવવાને લઈ તેઓ થોડા ગભરાતા હતા. તેમની છબી સ્વચ્છ છે અને તેઓ ક્યારેય વિવાદનો હિસ્સો નથી બન્યા.  શોના મેકર્સ તેમને મનાવવામાં સફળ રહ્યા છે અને હવે અનુપ સિંગલ સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટ તરીકે નજરે પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget