શોધખોળ કરો

'બિગ બોસ'ના આ સ્પર્ધકે કર્યાં છે 3 લગ્ન, પહેલી પત્નિ હતી ગુજરાતી, હવે 37 વર્ષ નાની યુવતી સાથે છે સંબંધ, જાણો વિગત

1/7
નોંધનીય છે કે, ભજન સમ્રાટ અનુપ જલોટા આ પહેલા ત્રણ લગ્ન કરી ચૂક્યા છે. તેમની પ્રથમ પત્ની ગુજરાતી ગાયિકા સોનાલી શેઠ હતી. સોનાલી શેઠ બાદ તેમણે બીના ભાટિયા સાથે અરેન્જ મેરેજ કર્યા પરંતુ તેમાં તેના છૂટાછેડા થઈ ગયા.

2/7
ત્યારબાદ તેમણે ત્રીજા લગ્ન પૂર્વ પ્રધાનમંત્રી આઈ કે ગુજરાલની ભત્રીજી મેઘા ગુજરાલ સાથે કર્યા હતા પરંતુ વર્ષ 2014માં મેઘાનું મૃત્યું થઈ ગયું. હવે અનુપ જલોટા અને જસલીન છેલ્લા ત્રણ વર્ષથી રિલેશનમાં હોવાનું કહેવાય છે. 28 વર્ષની જસલીન અને 65 વર્ષના અનુપ જલોટા સાડા ત્રણ વર્ષથી એક બીજાના પ્રેમમાં છે.

3/7
28 વર્ષની જસલીન મથારુ બિગ બોસ 12માં અનુપ જલોટા સાથે આવી છે. જસલીન એક સિંગર છે અને તે અનુપ  જલોટાની શિષ્ય છે.

4/7
જસલીને કહ્યું કે, અમારા બન્ને વચ્ચે 37 વર્ષનો અંતર હોવા છતાં અમારી વચ્ચે ક્યારેય પરેશાની નથી આવી.

5/7
જસલીનએ એ પણ જણાવ્યું કે, તેમના આ અફેર વિશે કોઈપણ જાણ નથી. ત્યાં સુધી કે માતા પિતાને પણ ખબર નથી.

6/7
નવી દિલ્હીઃ બિગ બોસ 12ના મંચ પર રવિવારે ભજન સમ્રાટ અનુપ જલોટા અને જસલીન મથારુના સંબંધમાં રૂપમાં સૌથી મોટો ખુલાસો થયો. લાંબા સમય સુધી અનુપ જલોટાની શિષ્ય રહેલ ગાયિકા અને અભિનેત્રી જસલીન મથારુને બિગ બોસના મંચ પર પોતાનો પ્રેમનો એકરાર કર્યો હતો. આ જોડીને વિચિત્ર એટલા માટે માની શકાય કે કારણ કે તેમની વચ્ચે 37 વર્ષનું અંતર છે.

7/7
જસલીને કહ્યું કે, અમારા સંબંધના ખુલાસાથી મારા માતા પિતાને આઘાત લાગશે. અમે સાડા ત્રણ વર્ષથી ડેટ કરી રહ્યા છે. વ્યસ્તતાને કારણે એક બીજા સાથે વધારે સમય પસાર કરવાની તક મળી નથી પરંતુ હવે બિગ બોસની મદદથી અમે સાથે સમય પસાર કરી શકશું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો

ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?

રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી

મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો

ABP Premium

વિડિઓઝ

Mehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદToday Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં, હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ

Team India Live Updates: PM મોદીએ ટીમ ઇન્ડિયા સાથે કરી મુલાકાત, ખેલાડીઓએ વ્યક્ત કર્યા અનુભવો

Embed widget