શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Bigg Boss 13: ઘરમાં થશે આ હોટ એક્ટ્રેસની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી, નામ જાણીને ચોંકી જશો

શેફાલીનું એક ટીઝર વાયરલ થઈ રહ્યું છે. જેમાં તે પોતાના આગવા અંદાજમાં બિગ બોસને હેલો કહેતી જોવા મળે છે.

મુંબઈઃ બિગ બૉસ 13માં અત્યાર સુધીમાં ચાર લોકો ઘરથી બેઘર થઈ ચુક્યા છે અને ત્રણ લોકોની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ ચુકી છે. જે લોકો ઘરમથી બેઘર થયા છે તેમના નામ છે, દલજીત કૌર, કોએના મિત્રા, અબૂ મલિક અને સિદ્ધાર્થ ડે. સિદ્ધાર્થ ડે મંગળવારે એલિમિનેટ થયા છે. ત્યાં જે ત્રણ લોકોએ શોમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી છે તે છે હિન્દુસ્તાની ભાઊ, તહસીન પૂનાવાલા અને ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવ. હવે શોમાં એક એવી મહિલાની એન્ટ્રી થવાની છે જેને જોઈને સૌ કોઈ દંગ રહી જશે. ઉલ્લેખનીય છે કે, ‘કાંટા લગા’ના રિમિક્સ વર્ઝનથી શેફાલી જરીવાલા ફેમસ થઈ હતી. હવે શેફાલી બિગ બોસના ઘરમાં આવીને શું કરે છે તે જોવાનું રહેશે.
શેફાલીનું એક ટીઝર વાયરલ થઈ રહ્યું છે. જેમાં તે પોતાના આગવા અંદાજમાં બિગ બોસને હેલો કહેતી જોવા મળે છે. શેફાલી કહે છે કે, ઘરમાં બે ગ્રુપ બની ગયા છે. તે ચેતવણી આપતા કહે છે કે હવે હું આવી ગઈ છું. એક અઠવાડિયામાં ઘરમાં બધું જ બદલાઈ જશે. વીકેન્ડ કા વારમાં સલમાને જાહેરાત કરી હતી કે, ઘરના અડધા કન્ટેસ્ટન્ટ્સ ઘરમાંથી બહાર થઈ જશે અને તેમની જગ્યાએ નવા કન્ટેસ્ટન્ટ આવશે. 29 ઓક્ટોબરનો એપિસોડ ચોંકાવનારો હતો કારણકે બિગ બોસે અઠવાડિયાની અધવચ્ચે જ એક સભ્યને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. ઘરમાંથી બહાર જનાર શખ્સ લેખક સિદ્ધાર્થ ડે છે. તમને જણાવી દઈએ કે શેફાલીની સિવાય પંજાબી સિંગર હિમાંશી ખુરાનાનું પણ બિગ બૉસના વાઈલ્ડ કાર્ડ પ્રતિસ્પર્ધી તરીકે સામે આવી રહ્યું છે. પહેલા પણ હિમાંશીને લઈને એક ખબર વાયરલ થઈ હતી કે તે બિગ બૉસ 13માં આવવાની છે. જો કે હિમાંશીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટના માધ્યમથી આ વાતનો ઈનકાર કર્યો હતો. પરંતુ હવે ફરી એકવાર એ ખબર છે કે હિમાંથી બિગ બૉસના ઘરમાં વાઈલ્ડ કાર્ડ પ્રતિસ્પર્ધી બનશે અને આ વાતની હિંટ ખુદ હિમાંશીએ આપી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો

Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત

'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો

ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ

ABP Premium

વિડિઓઝ

BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરોHun To Bolish : હું તો બોલીશ : માસૂમની તસ્કરીના માફિયા કોણ?Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો

બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો

તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....

ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા

Embed widget