શોધખોળ કરો
Advertisement
Valsad Accident : વલસાડમાં બાઇક સ્લીપ થઈ જતા યુવકનું મોત, એક ઘાયલ
Valsad Accident : વલસાડમાં બાઇક સ્લીપ થઈ જતા યુવકનું મોત, એક ઘાયલ
વલસાણના સુગર ફેક્ટરી ઓવર બ્રિજના સર્વિસ રોડ ઉપર બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો. અકસ્માતની ઘટનામાં એકનું મોત થયું છે. એક ગંભીર રીતે ઘાલ થયો છે. વલસાડના સુગર ફેક્ટ્રી ઓવર બ્રિજના સર્વિસ રોડ ઉપર બનેલ અકસ્માતની ઘટનામાં વલસાડ હાઈવે ઉપર વાંકી નદીના પુલ પાસે બની રહેલ વેમ્સ હોસ્પિટલમાં કામ કરતા બે શ્રમિકો પોતાની બાઈક પર જઈ રહ્યા હતા. આ સમયે સુગર ફેક્ટરી ઓવર બ્રિજની બાજુમાં સુરતથી મુંબઈ જતા માર્ગ ઉપર તેમની બાઈક સ્લીપ થઈ ખાઈ ગઈ. જેને કારણે તેઓ રસ્તા ઉપર પટકાયા, બંનેને માથાના ભાગી ગંભીર ઈજા પહોંચી હતી. રાહદારીઓ અને સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં એકનું મોત નીપજ્યું, જ્યારે એક સારવાર હેઠળ છે.
સુરત
Valsad Accident : વલસાડમાં બાઇક સ્લીપ થઈ જતા યુવકનું મોત, એક ઘાયલ
Bharuch Gas Leakage: ભરુચની GFL કંપનીમાં ગેસ ગળતરથી 4 કામદારોના મોત, જુઓ મોટા સમાચાર
Surat Dumper Accident: સુરતમાં ડમ્પર ચાલકે 3 વાહનોને મારી ટક્કર
Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!
Surat News: ભૂલકા ભવન સ્કૂલમાં RTE હેઠળના શંકાસ્પદ પ્રવેશ મુદ્દે DEOની કાર્યવાહી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement