શોધખોળ કરો
Advertisement
બિગ બૉસ ફેમ નેહા પેન્ડસે કરી લીધી સિક્રેટ સગાઈ ? ફેન્સ ઉડાવી તેના મંગતેરની મજાક
નેહા લાંબા સમયથી શાર્દુલ સિંહને ડેટ કરતી હતી. આ અંગે તેણે એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો.
મુંબઈ: રિયાલિટી શૉ બિગ બોસ 12ની સ્પર્ધક રહી ચૂકી એક્ટ્રેસ નેહા પેંડસેએ ગૂપચૂપ સગાઈ કરી લીધી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે નેહાએ 1લી જુલાઈના રોજ બૉયફ્રેન્ડ શાર્દુલ સિંહ સાથે સગાઈ કરી લીધી છે.
નેહા લાંબા સમયથી શાર્દુલ સિંહને ડેટ કરતી હતી. આ અંગે તેણે એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો. જો કે નેહાએ સગાઈની ખબરોને અફવા ગણાવી છે પરંતુ શાર્દુલ સિંહ સાથે રિલેશનશિપમાં હોવાની વાતને સ્વિકારી છે. જો કે લોકો શાર્દુલસિંહના મોટાપાની મજાક ઉડાવી રહ્યાં છે. એક ફેન્સે કોમેન્ટ કરી કે ‘તને બીજો કોઈ નથી મળ્યો, એનામાં શું દેખાયું નેહા.’ જ્યારે અન્ય એક યુઝર્સે લખ્યું કે ‘અમીર હોવું જરૂરી છે, પ્રેમ આપમેળે જ મળી જાય છે.’View this post on Instagram
બૉયફ્રેન્ડ શર્દુલ સિંહના પરિવારને પણ અવારનવાર નેહા મળતી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર છે.(તસવીરો-ઇન્સ્ટાગ્રામ)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement