શોધખોળ કરો

JNU હુમલા પર સુનીલ શેટ્ટીએ કહ્યું- માસ્ક પહેરીને આવો છો અને ખુદને મર્દ કહો છો

સુનીલ શેટ્ટીએ કહ્યું, જેએનયુમાં જે થયું તે પૂરી રીતે ભયાનક છે. હું હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈપણ હોઈ શકું છું. હું ભાજપ, કોંગ્રેસ, એનસીપી, શિવસેના કોઇપણ પાર્ટીનો હોઈ શકું છું પરંતુ મને શિક્ષાના મંદિરમાં જઈ વિદ્યાર્થીઓને મારવાનો કોઈ હક નથી.

નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીએ જેએનયુમાં બુકાનીધારીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાને લઈ ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું, હું કોઈપણ ધર્મનો હોઉં કે કોઇપણ રાજકીય પાર્ટીનો હોંઉ પરંતુ મને શિક્ષાના મંદિરમાં જઈને વિદ્યાર્થીઓ પર હુમલો કરવાનો કોઈ હક નછી. સુનીલ શેટ્ટીએ સ્પૉટબૉય વેબસાઇટ સાથે જેએનયુમાં જે કંઈ થયું તેના પર ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું, જેએનયુમાં જે થયું તે પૂરી રીતે ભયાનક છે. હું હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈપણ હોઈ શકું છું. હું ભાજપ, કોંગ્રેસ, એનસીપી, શિવસેના કોઇપણ પાર્ટીનો હોઈ શકું છું પરંતુ મને શિક્ષાના મંદિરમાં જઈ વિદ્યાર્થીઓને મારવાનો કોઈ હક નથી. તેણે જણાવ્યું, ફટકાર્યા અને તે પણ માસ્ક પહેરીને. જો તમે તમારી જાતને મર્દ કહો છો ખુલ્લેઆમ ફરવું જોઈએ. કોઈ પાર્ટીએ શું કર્યું હું તે અંગેની રાજનીતિ કરવા નથી માંગતો.પરંતુ આ યોગ્ય નથી. આપણે વિદ્યાર્થીઓને મારી ન શકીએ. જેએનયુ હુમલાના સમર્થનમાં ફ્રી કાશ્મીરના બેનર દર્શાવવા અંગે કહ્યું, કાશ્મીર આપણું હતું, આપણું છે. કાશ્મીરી આપણા છે અને આપણે કાશ્મીરી છીએ. આ ચીજો બિલકુલ સ્પષ્ટ હોવી જોઈએ તેમ મને લાગે છે. રવિવારે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં બુકાનીધારી બદમાશોએ ઘૂસીને વિદ્યાર્થીઓને ફટકાર્યા હતા. જેમાં આશરે 34 વિદ્યાર્થી ઘાયલ થયા હતા. આ હુમલમાં જેએનયુ વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઈશી ઘોષને ગંભીર ઈજા થઈ હતી. ઈરાકઃ બગદાદના ગ્રીન ઝોનમાં ફરી રૉકેટ હુમલો, અમેરિકાના દૂતાવાસથી 100 મીટર દૂર પડ્યું રોકેટ સુરતઃ LPG સિલિન્ડર ભરેલી ટ્રક પલટી જતાં લાગી આગ, સ્કૂલ બસ બળીને થઈ ખાખ દિલ્હીઃ પટપડગંજ વિસ્તારમાં ફૅક્ટરીમાં લાગી આગ, એકનું મોત, ફાયરબ્રિગેડની 35 ગાડી ઘટના સ્થળ પર
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત મનપા ચૂંટણી 2026: પત્રકારોના પોલમાં 15 મનપામાં કોંગ્રેસનો રકાસ, જાણો ક્યા શહેરમાં કેટલી બેઠક મળશે?

સુરતના વરાછામાં ફિલ્મી ઢબે લૂંટ: 4 હથિયારધારીઓએ ધોળા દિવસે SBI બેંકમાંથી 50 લાખ લૂંટ્યા

અચાનક આમ આદમી પાર્ટી કેમ છોડી? રાઘવ ચઢ્ઢાએ વીડિયો જાહેર કરી આપ્યો જવાબ, કહ્યું - 7 સાંસદ ખોટા...

મમતા બેનર્જીની મુશ્કેલી વધી: SC વિરુદ્ધ ટિપ્પણી બદલ આયોગની નોટિસ, 3 દિવસમાં માંગ્યો રિપોર્ટ

વિડિઓઝ

Ambalal Patel Prediction : આકરા તાપથી હજુ નહીં મળે કોઈ રાહત, અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Ahmedabad Weather Update : અમદાવાદમાં ગરમીએ તોડ્યો પંદર વર્ષનો રેકોર્ડ
Khedbrahma Murder Case: ખેડબ્રહ્મામાં પરિવારના મોભીએ કર્યો હત્યાકાંડ, મોભીએ કુહાડીના ઘા ઝીંકી પરિવારને ખતમ કર્યો
Rajkot Tragedy: જસદણમાં તળાવમાં ડૂબી જવાથી ચાર બાળકના મૃત્યુ
Sagar Rabari resignation: મતગણતરી પહેલા AAPને મોટો ઝટકો, સાગર રબારીએ AAPમાંથી આપ્યું રાજીનામું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત મનપા ચૂંટણી 2026: પત્રકારોના પોલમાં 15 મનપામાં કોંગ્રેસનો રકાસ, જાણો ક્યા શહેરમાં કેટલી બેઠક મળશે?
ગુજરાત મનપા ચૂંટણી 2026: પત્રકારોના પોલમાં 15 મનપામાં કોંગ્રેસનો રકાસ, જાણો ક્યા શહેરમાં કેટલી બેઠક મળશે?
સુરતના વરાછામાં ફિલ્મી ઢબે લૂંટ: 4 હથિયારધારીઓએ ધોળા દિવસે SBI બેંકમાંથી 50 લાખ લૂંટ્યા
સુરતના વરાછામાં ફિલ્મી ઢબે લૂંટ: 4 હથિયારધારીઓએ ધોળા દિવસે SBI બેંકમાંથી 50 લાખ લૂંટ્યા
અચાનક આમ આદમી પાર્ટી કેમ છોડી? રાઘવ ચઢ્ઢાએ વીડિયો જાહેર કરી આપ્યો જવાબ, કહ્યું - 7 સાંસદ ખોટા...
અચાનક આમ આદમી પાર્ટી કેમ છોડી? રાઘવ ચઢ્ઢાએ વીડિયો જાહેર કરી આપ્યો જવાબ, કહ્યું - 7 સાંસદ ખોટા...
મમતા બેનર્જીની મુશ્કેલી વધી: SC વિરુદ્ધ ટિપ્પણી બદલ આયોગની નોટિસ, 3 દિવસમાં માંગ્યો રિપોર્ટ
મમતા બેનર્જીની મુશ્કેલી વધી: SC વિરુદ્ધ ટિપ્પણી બદલ આયોગની નોટિસ, 3 દિવસમાં માંગ્યો રિપોર્ટ
Ambalal Patel forecast: આભમાંથી વરસશે અગનગોળા! હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો, AAPના સાત બળવાખોર સાંસદો ભાજપના થયા, રાજ્યસભા સચિવાલયની મંજૂરી

DC vs RCB: આજે દિલ્હી અને બેંગલુરુ વચ્ચે મુકાબલો, કોની થશે જીત? જાણીલો મેચ પ્રિડિક્શન

Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, ભારે વાવાઝોડા સાથે દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી 

Embed widget