શોધખોળ કરો
શું ઐશ્વર્યા રાય ફરીથી પ્રૅગ્નન્ટ છે ? અભિષેક બચ્ચનનું ટ્વિટ થઈ રહ્યું છે વાયરલ
અભિષેક બચ્ચને ટ્વિટ કર્યું, ‘મિત્રો! તમારા બધા માટે એક સરપ્રાઇઝ છે. જોતા રહો.’ તેના આ ટ્વિટ બાદ તમામે કમેન્ટમાં ઐશ્વર્યા પ્રે પ્રૅગ્નન્ટ હોવાની અટકળો લગાવવા લાગ્યા છે.

મુંબઈઃ બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચને તાજેતરમાં કરેલું ટ્વિટ ઘણું વાયરલ થઈ રહ્યું છે. તેના ટ્વિટ જોઈને ફેંસે ઐશ્વર્યા રાય બચ્ચન પ્રૅગ્નન્ટ હોવાની અટકળો કરી રહ્યા છે. જૂનિયર બચ્ચનના ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેઓ પરીથી એક વાર ગૂડ ન્યૂઝ આપશે.
થોડા દિવસો પહેલા જ અભિષેકે ચિત્રાંગદા સિંહ સાથે તેની આગામી ફિલ્મ ‘બૉબ બિસ્વાસ’ની જાહેર કરી હતી. આ પહેલા અભિષેક બચ્ચન તાપસી પન્નૂ સાથે ફિલ્મ ‘મનમર્જિયા’માં જોવા મળ્યો હતો.
2005માં ફિલ્મ ‘બંટી ઔર બબલી’ના આઈટમ સોંગ ‘કઝરારે’ દરમિયાન ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે દોસ્તી થઈ હતી. 2007માં ફિલ્મ ‘ગુરૂ’ના સેટ પર એકબીજાની નજીક આવ્યા અને ડેટ કરવા લાગ્યા.’ગુરૂ’ની સક્સેસ પાર્ટીમાં અભિષેકે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યુ, ઐશ્વર્યાએ અભિષેક સાથે 20 એપ્રિલ 2007ના રોજ લગ્ન કર્યા. 16 નવેમ્બર, 2011ના દિવસે ઐશ્વર્યાએ પુત્રી આરાધ્યાને જન્મ આપ્યો હતો.
EVM પર કમળનું બટન એટલું જોરથી દબાવો કે તેના કરંટથી 8 ફેબ્રુઆરીની સાંજે જ શાહીનબાગ વાળા ઉઠીને જતા રહેઃ અમિત શાહ
પ્રજાસત્તાક દિવસ પર ભારતના મુખ્ય મહેમાન જેયર બોલસોનારો કોણ છે ? જાણો વિગતે
INDvNZ: બીજી T-20 પહેલા ન્યૂઝીલેન્ડના આ બોલરે કર્યો હુંકાર, કહ્યું- ભારત સામે.......
અભિષેક બચ્ચને ટ્વિટ કર્યું, ‘મિત્રો! તમારા બધા માટે એક સરપ્રાઇઝ છે. જોતા રહો.’ તેના આ ટ્વિટ બાદ તમામે કમેન્ટમાં ઐશ્વર્યા પ્રૅગ્નન્ટ હોવાની અટકળો લગાવવા લાગ્યા છે.Hey guys! Have a surprise for all of you. Stay tuned!! ????
— Abhishek Bachchan (@juniorbachchan) January 21, 2020


વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
