શોધખોળ કરો
Advertisement
INDvNZ: બીજી T-20 પહેલા ન્યૂઝીલેન્ડના આ બોલરે કર્યો હુંકાર, કહ્યું- ભારત સામે.......
ન્યૂઝીલેન્ડ પ્રવાસની ભારતે વિજય સાથે શરૂઆત કરી છે. શુક્રવારે ભારતે પ્રથમ T-20માં ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. બીજી T-20 26 જાન્યુઆરીએ આ મેદાન પર જ રમાશે.
ઓકલેન્ડઃ ન્યૂઝીલેન્ડ પ્રવાસની ભારતે વિજય સાથે શરૂઆત કરી છે. શુક્રવારે ભારતે પ્રથમ T-20માં ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. ભારતે 204 રનનો ટાર્ગેટ 19 ઓવરમાં ચેઝ કર્યો હતો. બીજી T-20 26 જાન્યુઆરીએ આ મેદાન પર જ રમાશે.
રાહુલે 27 બોલમાં 4 ફોર અને 3 સિક્સની મદદથી 56 રન કર્યા હતા. જ્યારે ઐયરે 29 બોલમાં 5 ફોર અને 3 સિક્સ થકી 58 *રન કર્યા હતા. તેમજ કેપ્ટન વિરાટ કોહલીએ 45 રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ માટે ઈશ સોઢીએ 2 વિકેટ, જયારે મિચેલ સેન્ટનર અને ટિકનેરે 1-1 વિકેટ લીધી હતી.
બીજી ટી-20 પહેલા ન્યૂઝીલેન્ડના બોલર ઈશ સોઢીએ હુંકાર કરતાં કહ્યું કે, રવિવારે બીજી ટી-20માં અમે ભારત સામે વધુ આક્રમકતાથી બોલિંગ કરીશું.
(પ્રથમ ટી-20માં ઈશ સોઢીએ લોકેશ રાહુલ અને શિવમ દુબેની વિકેટ લીધી હતી.) ચાલુ મેચ દરમિયાન ઈંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટરે ગુમાવ્યો પિત્તો, ફેન્સને આપી ગાળ, જાણો વિગતે દિલ્હી ચૂંટણીઃ 48 કલાક સુધી પ્રચાર નહીં કરી શકે BJP ઉમેદવાર કપિલ મિશ્રા, ECએ લગાવ્યો પ્રતિબંધWe have to be more aggressive with the ball against India, says New Zealand spinner Ish Sodhi ahead of second T20 in Auckland on Sunday #indvnz
— Press Trust of India (@PTI_News) January 25, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દુનિયા
Advertisement