શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કેરળ પૂર પીડિતોની મદદ કરી રહ્યો છે આ બોલીવૂડ એક્ટર, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/24180347/01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![રણદીપ હુડ્ડા હાલ શીખ લૂકમાં જ નજર આવી રહ્યો છે. તેની પાછળનું કારણ છે તેમની આગામી ફિલ્મ 'બેટલ ઓફ સારાગઢી.' આવનારી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/24180214/04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રણદીપ હુડ્ડા હાલ શીખ લૂકમાં જ નજર આવી રહ્યો છે. તેની પાછળનું કારણ છે તેમની આગામી ફિલ્મ 'બેટલ ઓફ સારાગઢી.' આવનારી છે.
2/4
![આ પહેલાં પણ રણદીપ સોશિયલ વર્કર સાથે જોડાયેલ રહ્યો છે. તેમણે મુંબઈના એન્વાયરમેન્ટ એક્ટીવિસ્ટ અફરોઝ શાહ સાથે મળીને મુંબઈના પ્લાસ્ટિક વેસ્ટ મુક્ત બનાવવા માટે પણ કામ કર્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/24180211/03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલાં પણ રણદીપ સોશિયલ વર્કર સાથે જોડાયેલ રહ્યો છે. તેમણે મુંબઈના એન્વાયરમેન્ટ એક્ટીવિસ્ટ અફરોઝ શાહ સાથે મળીને મુંબઈના પ્લાસ્ટિક વેસ્ટ મુક્ત બનાવવા માટે પણ કામ કર્યું હતું.
3/4
![તાજેતરમાં ખાલસા એડ ગ્રૂપ દ્વારા સોશ્યલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરવામાં આી છે. જેમાં રણદીપ હુડ્ડા શીખ લૂકમાં બાળકોને ભોજન આપતો જોવા મળી રહ્યો છે.કેરળની મદદ માટે રણદીપ ખાલસા એન્ડ ટીમ સાથે જોડાયેલ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/24180207/02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં ખાલસા એડ ગ્રૂપ દ્વારા સોશ્યલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરવામાં આી છે. જેમાં રણદીપ હુડ્ડા શીખ લૂકમાં બાળકોને ભોજન આપતો જોવા મળી રહ્યો છે.કેરળની મદદ માટે રણદીપ ખાલસા એન્ડ ટીમ સાથે જોડાયેલ છે.
4/4
![મુંબઈ: કેરળમાં આવેલા ભયાનક પૂરના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. દેશભરમાંથી અનેક સરકારી અને બિન સરકારી સંસ્થાઓ અહીં રાહતમાં જોડાય ચુકી છે. બોલીવૂડ પણ કેરળની મદદ માટે આગળ આવ્યું છે. જેમાં શાહરૂખ ખાન, સુશાંત સિંહ રાજપૂત અને અમિતાભ બચ્ચન તો સામેલ છે. હવે રણદીપ હુડ્ડાનું નામ પણ આ લિસ્ટમાં જોડાયેલું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/24180203/01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈ: કેરળમાં આવેલા ભયાનક પૂરના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. દેશભરમાંથી અનેક સરકારી અને બિન સરકારી સંસ્થાઓ અહીં રાહતમાં જોડાય ચુકી છે. બોલીવૂડ પણ કેરળની મદદ માટે આગળ આવ્યું છે. જેમાં શાહરૂખ ખાન, સુશાંત સિંહ રાજપૂત અને અમિતાભ બચ્ચન તો સામેલ છે. હવે રણદીપ હુડ્ડાનું નામ પણ આ લિસ્ટમાં જોડાયેલું છે.
Published at : 24 Aug 2018 06:04 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)