શોધખોળ કરો

સુશાંત સિંહ રાજપુતની ટીમે એક નિવેદન જાહેર કરીને લોકોને શું કરી અપીલ? જાણો

અભિનેતા સુશાંત સિંહ રાજપુતના અંતિમ સંસ્કાર મુંબઈમાં જ કરવામાં આવશે. સુશાંત સિંહ રાજપુતે બાંદ્રા પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ સમાચાર સાંભળીને બોલિવૂડની તમામ હસ્તીઓ સ્તબ્ધ થઈ ગઈ હતી

અભિનેતા સુશાંત સિંહે રાજપુતની ટીમે એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે અને તેની લાઈફ અને વર્કને સેલિબ્રેટ કરવા માટે કહ્યું છે અને મીડિયાને તેના પરિવારને લઈને પ્રાઈવેસી બનાવી રાખવાની અપીલ કરી છે. સુશાંત સિંહ રાજપુતે રવિવારે બાંદ્રાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. સુશાંત સિંહ રાજપુતના પરિવારના આધાર તેમની ટીમે એક નિવેદન જાહેર કર્યું હતું જેમાં લખ્યું હતું કે, આ કહેતા દુખ થાય છે કે સુશાંત સિંહ રાજપુત આપણી વચ્ચે રહ્યાં નથી. અમે તેના ચાહકોને પ્રાર્થના કરીએ છીએ કે તેને પોતાના વિચારોમાં રાખો અને તેની લાઈફ અને કામને સેલિબ્રેટ કરો. અમે મીડિયાને પ્રાર્થના કરીએ છીએ કે, આ દુખની ઘડીમાં પ્રાઈવેસી બનાવવી રાખવા માટે અમારી મદદ કરો. મુંબઈ પોલીસે એક નિવદેનમાં જણાવ્યું હતું કે, સુશાંત સિંહ રાજપુતની મોત આત્મહત્યાના કારણે થઈ હતી અને તેની તપાસ ચાલુ છે. તેની પાસે કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી. અભિનેતા સુશાંત સિંહ રાજપુતના અંતિમ સંસ્કાર મુંબઈમાં જ કરવામાં આવશે. સુશાંતના પિચરાઈ ભાઈ અન બીજેપી ધારાસભ્ય નીરજ સિંહે કહ્યું હતું કે, સુશાંતના પિતા કેકે સિંહ સાતે તેઓ મુંબઈ પહોંચશે. આ નિર્ણય કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ ઉપરાંત નીરજ સિંહે એ પણ કહ્યું હતું કે, સુશાંતના બોલિવૂડના મિત્રોએ પણ મુંબઈમાં જ અંતિમ સંસ્કાર કરવાનો આગ્રહ કર્યો હતો. આ પહેલા એવા સમાચાર સામે આવ્યા હતાં સુશાંતના મૃતદેહને પટના લઈ જવામાં આવશે. સુશાંત સિંહ રાજપુતની સાથે કામ કરનાર લોકો ચોંકી ગયા છે અને તેમણે સોશિયલ મીડિયા પર તેને શ્રદ્ધાંજલિ આપી હતી. સુશાંત સિંહ રાજપુતને સીરિયલ પવિત્ર રિશ્તા અને કિસ દેશ મેં હે મેરા દિલમાં પાત્ર આપનાર પ્રોડ્યુસર એકતા કપૂરે એક ઈન્સ્ટાગ્રામ કંન્વર્સેશનનો સ્ક્રીન શોર્ટ શેર કર્યો છે અને લખ્યું હતું કે, નોટ ફેર સુશાંત, એક અઠવાડિયામાં બધુ બદલાઈ જાય છે! તે આ સારું નથી કર્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

Embed widget