શોધખોળ કરો
હાર્દિક પંડ્યાનું નામ સાંભળતા જ ભડકી આ એક્ટ્રેસ, એક સમયે હતી બંનેના અફેરની ચર્ચા, જાણો વિગત
1/4

મુંબઈઃ કરણ જોહરના પોપ્યુલર ચેટ શો કોફી વિથ કરણમાં આવીને ક્રિકેટર હાર્દિક પંડ્યા ખરાબ રીતે ફસાઈ ગયો છે. આ શોમાં મહિલાઓ ઉપર કરવામાં આવેલી ટિપ્પણીથી બીસીસીઆઈ પણ નારાજ છે અને તપાસ ચાલે ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. જાહેરાત કંપનીઓએ પણ હાર્દિકનો સાથ છોડી દીધો છે. આટલું જ નહીં બોલિવુડમાં જે લોકો સાથે તેના નામ જોડાતા હતા તેઓ પણ હવે હાર્દિક પંડ્યાને ઓળખવાની ના પાડી રહ્યા છે.
2/4

અફેરના ન્યૂઝ પર ઇશાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ વાતમાં એટલી હકિકત છે જેટલી તમે વાંચી છે. લોકો તો કહે છે તેમનું કામ છે કહેવાનું. આ વિશે ના તો હું હા કહી રહી છું કે ના ના કરી રહી છું.
Published at : 14 Jan 2019 07:44 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ





















