શોધખોળ કરો

‘સાહો’ ફિલ્મમાં એક સોંગ કરવા માટે જેક્લિન ફર્નાન્ડિઝે કેટલી રકમ વસૂલી? જાણીને આંચકો લાગશે

બેડ બોયમાં પ્રભાસ અને જેક્લિનની કેમિસ્ટ્રી અને ડાન્સ મૂવ્ઝે ચાહકોને ઘાયલ કરી દીધા છે. મીડિયો રિપોર્ટ્સ પ્રમાણે, એક્ટ્રેસ જેકલિને ‘સાહો’ ફિલ્મમાં ફક્ત એક સોંગ કરવા માટે 2 કરોડ રૂપિયા જેટલી તગડી રકમ લીધી છે.

મુંબઈ: ફેમસ સાઉથ અભિનેતા પ્રભાસ અને બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર હાલમાં તેમની આગામી ફિલ્મ ‘સાહો’ના પ્રમોશનમાં બહુ વ્યસ્ત છે. ફિલ્મના ગીતો અને ટ્રેલરને કારણે ચાહકોમાં બહુ જ ઉત્સાહ છે. હવે તાજેતરમાં જ મેકર્સે ફિલ્મનું ગીત બેડ બોય રીલીઝ કર્યું છે જેમાં પ્રભાસ સાથે જેક્લિન ફર્નાન્ડિઝ જોવા મળી હતી. ‘સાહો’ ફિલ્મમાં એક સોંગ કરવા માટે જેક્લિન ફર્નાન્ડિઝે કેટલી રકમ વસૂલી? જાણીને આંચકો લાગશે મુંબઈ: ફેમસ સાઉથ અભિનેતા પ્રભાસ અને બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર હાલમાં તેમની આગામી ફિલ્મ ‘સાહો’ના પ્રમોશનમાં બહુ વ્યસ્ત છે. ફિલ્મના ગીતો અને ટ્રેલરને કારણે ચાહકોમાં બહુ જ ઉત્સાહ છે. હવે તાજેતરમાં જ મેકર્સે ફિલ્મનું ગીત બેડ બોય રીલીઝ કર્યું છે જેમાં પ્રભાસ સાથે જેક્લિન ફર્નાન્ડિઝ જોવા મળી હતી. ‘સાહો’ ફિલ્મમાં એક સોંગ કરવા માટે જેક્લિન ફર્નાન્ડિઝે કેટલી રકમ વસૂલી? જાણીને આંચકો લાગશે ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં શ્રદ્ધા અને પ્રભાસ ઉપરાંત નીલ નિતિન મુકેશ, ચંકી પાંડે, મંદિરા બેદી, મહેશ માંજરેકર અને જેકી શ્રોફ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મ 30 ઓગસ્ટે થિયેટર્સમાં રીલીઝ થઈ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

Embed widget