શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની કઈ અભિનેત્રી ટ્રાન્સપેરેન્ટ કપડાંમાં જોવા મળી? નામ જાણીને ચોંકી જશો
જાહન્વી કપૂર જિમ ટ્રેનર નમ્રતા પુરોહિતની સાથે જોવા મળી હતી. આ દરમિયાન જાહન્વી વ્હાઈટ ટ્રાન્સપરન્ટ ટોપ અને શોર્ટ્સમાં બહુ જ બોલ્ડ લાગી રહી હતી. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
મુંબઈ: અભિનેત્રી જાહન્વી કપૂરની બોલિવૂડમાં સૌથી વધારે ચર્ચા થઈ રહી છે. શ્રીદેવી અને નિર્માતા બોની કપૂરની પુત્રી જાહન્વીએ શશાંક ખેતાનની ફિલ્મ ‘ધડક’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર જોવા મળ્યો હતો.

મેકઅપ વગર પણ જાહન્વી બહુ જ ક્યુટ લાગતી હતી. જિમની બહાર જાહન્વીએ પોતાની ટ્રેનરની સાથે જોરદાર પોઝ આપ્યો હતો.
આ દરમિયાન જાહન્વી ટ્રેનરની સાથે હસી-હસીને વાતો કરી હતી. જાહન્વીની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ચાહકો આ તસવીરોને બહુ જ પસંદ કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement