શોધખોળ કરો

દિકરીને બ્રેસ્ટફીડિંગ કરાવતા નેહા ધૂપિયાએ શેર કરી ખાસ પોસ્ટ

હાલમાં જ ઈન્ટરનેશનલ બ્રેસ્ટફીડિંગ વીક પર નેહાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે મા બન્યા બાદનો અનુભવો શેર કર્યા છે. નેહાના આ વીડિયોના સોશિયલ મીડિયા યૂર્ઝસે ખૂબ જ વખાણ કર્યા છે.

મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી નેહા ધૂપિયાએ દિકરી મેહરની ખાસ તસવીર ફેન્સ સાથે શેર કરી છે. આ તસવીરમાં નેહા દિકરી મેહરને બ્રેસ્ટફીડિંગ કરાવતી જોવા મળે ચે. આ તસવીરેન શેર કરતા નેહાએ કહ્યું કે એક માને દરેક રીતે આઝાદ હોવુ જોઈએ.
View this post on Instagram
 
it’s been 8 months since I embarked on this rollercoaster and there is no better time than now to talk about how truly grateful I am for all the joy that our little one has brought into our lives...motherhood like all else hasn’t been easy... the sleepless nights, the feeling like a food source ,the blues are all a part of this wonderful package. Its amazing how the mommy brain can do so many things at the same time and works on autopilot ...like resting the baby’s head jus right , knowing when she is done with her feed and ofcourse becoming the burping expert of the world . I breastfed ???? Mehr exclusively for 6 months and still continue to do so ... It truly made me realise the value of a wonderful support system that I have and sometimes the lack of it and also the lack of facilities . Like once I was on a plane and had to feed her , and I literally had to take her to the washroom and was only hoping that the seat belt sign does nt come on before she is done ...of course I came out n apologised for using the washroom for so long... now here’s the real deal ... I honestly don’t understand the consciousness behind doing something so right n so beautiful. Im also super grateful for all the amazing people in my life for making this journey easier but the truth is I know I’m not alone in feeling that there has to be a slight shift in our mentalities, in the fact that we need more facilities for breast feeding moms with their babies or even their breast pumps ...and the only way this can happen is if we start a conversation... I want to encourage moms like you and me whether breast feeding or not , to share their story ... tag me @nehadhupia and use the hashtag #freedomtofeed ????and I promise to share story with my little world. ???? ... @freedomtofeed

A post shared by Neha Dhupia (@nehadhupia) on

હાલમાં જ ઈન્ટરનેશનલ બ્રેસ્ટફીડિંગ વીક પર નેહાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે મા બન્યા બાદનો અનુભવો શેર કર્યા છે. નેહાના આ વીડિયોના સોશિયલ મીડિયા યૂર્ઝસે ખૂબ જ વખાણ કર્યા છે.
નેહાએ તસવીર શેર કરતા એક લાંબી પોસ્ટ લખી છે. નેહાએ લખ્યું, એક રોલકોસ્ટરની ભૂમિકા ભજવતા મને 8 મહિના થયા છે અને હવે આ વિશે વાત કરવા માટે ખૂબ જ સારો સમય છે. હું ખૂબ જ ખુશ છું. અમારા નાનકડા જીવનમાં જે પણ આવ્યું છે તેના માટે મા બનવાના સહયોગ વગર સરળ નહોતું. રાતની ઉંઘ હરામ, ખવડાવવા માટે તૈયાર રહેવાનું અથવા તો દરેક બાબાતો માટે તૈયાર રહેવાનું આ અદ્બૂત પેકેજનો એક ભાગ છે.
View this post on Instagram
 
8 months with our little miss sunshine ☀️ ... @mehrdhupiabedi ❤️❤️❤️

A post shared by Neha Dhupia (@nehadhupia) on

નેહાએ આગળ લખ્યું આ ખૂબ જ જોરદાર છે એક માતાનુ મગજ જે એકસાથે ઘણી વસ્તુઓ સમજી શકે છે અને સાથે જ કામ કરે છે અને આયોપાલલટની જેમ કામ કરે છે. એક્ટેસે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર #freedomtofeed એટલે સ્તનપાન ની આઝાદી કેમ્પેન માટે પોતાની દિકરી માટે ખાસ મેસેજ શેર કર્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સિદ્વાર્થ મલ્હોત્રા નહીં સાઉથના આ એક્ટર પર ફિદા હતી કિયારા અડવાણી, એક્ટ્રેસે ખુદ કર્યો ખુલાસો
સિદ્વાર્થ મલ્હોત્રા નહીં સાઉથના આ એક્ટર પર ફિદા હતી કિયારા અડવાણી, એક્ટ્રેસે ખુદ કર્યો ખુલાસો
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
Dhurandhar 2 Record: ધુરંધર 2 એ બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો, શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મને પાછળ છોડી
Dhurandhar 2 Record: ધુરંધર 2 એ બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો, શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મને પાછળ છોડી
Madhuri Dixit: રામ નવમી પર પતિ સાથે વારાણસી પહોંચી માધુરી દીક્ષિત; કુલ્હાડ ચા અને ક્રુઝ રાઈડની માણી મજા, તસવીરો વાયરલ
Madhuri Dixit: રામ નવમી પર પતિ સાથે વારાણસી પહોંચી માધુરી દીક્ષિત; કુલ્હાડ ચા અને ક્રુઝ રાઈડની માણી મજા, તસવીરો વાયરલ

વિડિઓઝ

PM Modi Sanand Speech : સાણંદથી PM મોદીનું સંબોધન
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
Indian Railways: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ટિકિટ કેન્સલેશનના નિયમો, મુસાફરી કરતા પહેલા જાણી લો
Indian Railways: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ટિકિટ કેન્સલેશનના નિયમો, મુસાફરી કરતા પહેલા જાણી લો
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Embed widget