શોધખોળ કરો

Maharashtra Assembly Election: સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ મહારાષ્ટ્રમાં તેમની સીટ પર આગળ કે પાછળ, જાણો એક ક્લિકમાં

Maharashtra Assembly Election 2024: ફહાદ અહેમદ (NCP-શરદ પવાર જૂથ) તરફથી ચૂંટણી લડી રહ્યા છે. ફહાદ અહેમદ એક સામાજિક કાર્યકર છે અને સમાજવાદી પાર્ટી સાથે સંકળાયેલા છે. તે અભિનેત્રી સ્વરા ભાસ્કરના પતિ પણ છે.

Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રમાં 2024ની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. 20 નવેમ્બરના રોજ એક જ તબક્કામાં રાજ્યની 288 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું અને 23 નવેમ્બરે મતગણતરી થઈ રહી છે. જેમાં અણુશક્તિ નગર બેઠક પર મુખ્ય મુકાબલો ઘણો રસપ્રદ બન્યો છે, જ્યાં NCPના બે જૂથો વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે.

અનુશક્તિ નગરમાં બે મુખ્ય ઉમેદવારો છે. જેમાં સના મલિક (એનસીપી-અજિત પવાર જૂથ)એ ચૂંટણી લડી છે. તે NCP નેતા નવાબ મલિકની પુત્રી છે. નવાબ મલિક આ સીટ 2019માં જીત્યા હતા અને બે વખત આ વિસ્તારના ધારાસભ્ય રહી ચૂક્યા છે. અજિત પવારની આગેવાની હેઠળના NCP જૂથે સનાને ટિકિટ આપી છે. બીજી તરફ, ફહાદ અહેમદ (NCP-શરદ પવાર જૂથ) તરફથી ચૂંટણી લડી રહ્યા છે. ફહાદ અહેમદ એક સામાજિક કાર્યકર છે અને સમાજવાદી પાર્ટી સાથે સંકળાયેલા છે. તે અભિનેત્રી સ્વરા ભાસ્કરના પતિ પણ છે.

2019ની વિધાનસભા ચૂંટણીના પરિણામો
નવાબ મલિક 2019ની વિધાનસભા ચૂંટણીમાં અનુશક્તિ નગરથી NCP વતી ઉભા હતા. તેમણે 46.84% વોટ શેર મેળવ્યા હતા, જે લગભગ 65,217 વોટ હતા. તુકારામ કાતે શિવસેના વતી ચૂંટણી લડ્યા હતા, જેમને માત્ર 52,466 મત મળ્યા હતા અને મતની ટકાવારી 37.68% હતી. તેમને નવાબ મલિકે 12,751 મતોના માર્જિનથી હરાવ્યા હતા.

2024ની ચૂંટણીનું દ્રશ્ય
આ વખતે અણુશક્તિ નગર બેઠક માટે કુલ 9 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં અજિત પવાર જૂથના સના મલિક અને શરદ પવાર જૂથના ફહાદ અહેમદનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે સના મલિક તેના પિતાના રાજકીય વારસાનો ફાયદો ઉઠાવી શકે છે. યુવા ઉમેદવાર હોવાના કારણે ફહાદ અહેમદ પાસે નવી પેઢીના મતદારોને આકર્ષવાની તક છે. જોકે, તાજેતરના આંકડા અનુસાર સના મલિક 4 હજાર મતોથી આગળ ચાલી રહી છે.

મહારાષ્ટ્રમાં ભાજપ ઓલટાઇમ હાઇ રેકોર્ડ તરફ

મહારાષ્ટ્રમાં ભાજપ 131 સીટો પર, શિવસેના (શિંદે) 48 સીટો પર, એનસીપી (અજિત પવાર) 31 સીટો પર આગળ છે. કોંગ્રેસ 35 બેઠકો પર, શિવસેના (ઉદ્ધવ) 20 બેઠકો પર અને શરદ પવારની એનસીપી 10 બેઠકો પર આગળ છે. મહારાષ્ટ્રમાં ભાજપે 2014માં સૌથી વધુ 122 બેઠકો જીતી હતી. જો વલણો પરિણામોમાં પરિવર્તિત થાય છે, તો ભાજપ મહારાષ્ટ્રમાં ઓલ ટાઇમ હાઇ રેકોર્ડ બનાવી લેશે.

આ પણ વાંચો..

Wayanad Results: વાયનાડમાં પ્રિયંકા ગાંધી મોટી જીત તરફ, 60 હજાર મતોથી આગળ છે કોંગ્રેસના મહાસચિવ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Meerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલSurendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gold Shopping Time: ખરીદી કરતા પહેલા જાણી લો સોનું કેટલું સસ્તું થયું, કિંમત જાણ્યા બાદ કરો નિર્ણય
Gold Shopping Time: ખરીદી કરતા પહેલા જાણી લો સોનું કેટલું સસ્તું થયું, કિંમત જાણ્યા બાદ કરો નિર્ણય 
Embed widget