શોધખોળ કરો

આ ફેમસ કપલે મિત્રોની હાજરીમાં જ સમુદ્ર પર કરી કિસ, નામ જાણીને ચોંકી જશો

એક તસવીરમાં પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસનાં પગ પર બેઠી છે અને નિક પ્રિયંકાને કિસ કરી રહ્યાં છે. તે સમયે પ્રિયંકા અને નિકનાં મિત્રો પણ તેમની સાથે છે.

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જોનસ, પરિવાર અને મિત્રો સાથે નવા વર્ષનું સ્વાગત કરીને ખુશ છે. હાલમાં તે વેકેશન માણી રહી છે. પ્રિયંકાએ નિક જોનાસ સાથે સમુદ્ર કિનારાની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં એક તસ્વીરમાં નિક પ્રિયંકાને સમુદ્ર કિનારે કિસ કરી રહ્યો છે. પ્રિયંકા અને નિકની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. એક તસવીરમાં પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસનાં પગ પર બેઠી છે અને નિક પ્રિયંકાને કિસ કરી રહ્યાં છે. તે સમયે પ્રિયંકા અને નિકનાં મિત્રો પણ તેમની સાથે છે. આ તસવીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ ફેમસ કપલે મિત્રોની હાજરીમાં જ સમુદ્ર પર કરી કિસ, નામ જાણીને ચોંકી જશો આ તસવીરો શેર કરતા પ્રિયંકાએ લખ્યું છે કે, બધું જ શ્રેષ્ઠ કરવા માટે હું પરિવાર અને મિત્રોની આભારી છું. જે મિત્રો અમારી સાથે નથી, તેમને અમે યાદ કર્યાં. હું તમારા લોકો સિવાય નવા વર્ષની શરૂવાતની રાહ જોઇ શકતી ન હતી. આ ફેમસ કપલે મિત્રોની હાજરીમાં જ સમુદ્ર પર કરી કિસ, નામ જાણીને ચોંકી જશો નિકે આ તસવીરોને શેર કરીને લખ્યું હતું કે, 2019 મારા જીવનનું સૌથી અવિશ્વનિય વર્ષોમાંથી એક હતું. હું તે બધુ જોવા માટે રાહ નથી જોવા માંગતો જે 2020 લાવવા માંગે છે. બધાને નવા વર્ષની શુભકાનાઓ.
View this post on Instagram

Grateful for family and friends that make everything better. The friends around us and the ones away from us.. you were missed! I cannot wait to start this new year with all of you in our lives..

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકા અને નિક બોલીવુડના સૌથી ચર્ચિત કપલમાંથી એક માનવામાં આવે છે. બન્નેના લગ્નને હજુ એક વર્ષ જ થયું છે પરંતુ એમના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા રહેતા હોય છે.
હાલમાં જ બંન્નેના ન્યૂ યર સેલિબ્રેશનના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતાં. જેમાં તેઓ રોમાન્ટિક રીતે નવા વર્ષનું સ્વાગત કરતા નજર આવી રહ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Embed widget