શોધખોળ કરો
રેડ ડ્રેસ પહેરીને બોલિવૂડની કઈ અભિનેત્રી ન્યૂયોર્કની ગલીઓમાં આટાં-ફેરાં કરી રહી છે, જાણો વિગત
1/7

2/7

પ્રિયંકા સૌથી પહેલા સલમાનની સાથે વર્ષ 2004માં રિલીઝ થયેલ ફિલ્મ ‘મુજસે શાદી કરોગી’માં જોવા મળી હતી. ત્યારબાદ પ્રિયંકા સલમાન સાથે ફિલ્મ ‘સલામ-એ-ઈશ્ક’ અને ‘ગોડ તુસ્સી ગ્રેટ હો’માં નજર આવી હતી.
Published at : 27 Apr 2018 11:58 AM (IST)
View More




















