શોધખોળ કરો

મેડિકલ ટીમ માટે બોલિવૂડની આ એક્ટ્રેસે કરી ખાસ અભિયાનની શરૂઆત, જાણો વિગતે

રવીના ટંડને એક સ્પેશિયલ વીડિયો બનાવ્યો છે. જેમાં તેણે આ ગંભીર સ્વાસ્થ્ય સંકટને સમજવાની અપીલ કરવાની સાથે મેડિકલ સ્ટાફની મહત્વની ભૂમિકાની પ્રશંસા કરવાની અપલી કરી છે.

મુંબઈઃ કોવિડ 19 મહામારી વચ્ચે અફવાને ફેલાતી રોકવા માટે બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડને #JeetegaIndiaJeetengeHum નામનું એક અભિયાન શરૂ કર્યુ છે. જેની સાથે લોકોને સ્વાસ્થ્ય વિભાગની ટીમ પર હુમલો ન કરવાની અપીલ કરી છે. ભારતમાં કોરોના વાયરસ ફેલાતો અટકે તે માટે પોતાનો જીવ દાવ પર લગાવીને કામ કરતાં અનેક સ્વાસ્થ્ય કર્મીઓ પર છેલ્લા થોડા દિવસોથી હુમલો થતા હોવાની અનેક ઘટના સામે આવી છે. જેને લઈ રવીના ટંડને એક સ્પેશિયલ વીડિયો બનાવ્યો છે. જેમાં તેણે આ ગંભીર સ્વાસ્થ્ય સંકટને સમજવાની અપીલ કરવાની સાથે મેડિકલ સ્ટાફની મહત્વની ભૂમિકાની પ્રશંસા કરવાની અપલી કરી છે. અભિનેત્રીએ કહ્યું, મને લાગે છે કે ઘરથી દરરોજ બહાર જઈને ઘાતક કોરોના વાયરસ સામે લડનારા આપણા ડોક્ટર્સ, નર્સ જેવા ખરેખર નાયકોને પ્રોત્સાહિત કરવા આપણા તરફથી કેટલાક પ્રયાસો કરવા આપણા બધા માટે ખૂબ જરૂરી છે. આપણા પરિવારનો સુરક્ષા આપવા માટે તેઓ તેમના નજીકના લોકોને મળતા નથી અને તેના કારણે આ અભિયાનના માધ્યમથી મારી બધાને વિનંતી છે કે સ્વાસ્થ્ય વિભાગની ટીમને યોગ્ય સન્માન આપો અને તેની સાથે અફવા ફેલાવાથી રોકો. મને આશા છે કે આપણે જલદીથી આશાનું કિરણ જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget