કરિશ્મા અને કરિનાએ મિત્રો અમૃતા અને મલાઈકા સાથે પાર્ટીમાં ખૂબ મસ્તી કરી હતી
2/14
કરિના અને કરિશ્માના એથનિક ડ્રેસ ખુબ જ સુંદર હતા
3/14
કરિશ્મા કપૂર
4/14
દિકરીઓ અને જમાઈ સૈફ સાથે રણધીર
5/14
કરિશ્મા સાથે જેના સંબંધની ચર્ચાઓ થઈ રહી છે તે સંદીપ તોશનીવાલ પણ પાર્ટીમાં હાજર રહ્યા હતા.
6/14
7/14
અમૃતા અરોરા પતિ સાથે
8/14
રાકેશ રોશન
9/14
અદનાન સામી
10/14
પૂનમ ધિલ્લોન
11/14
અમિતાભ બચ્ચન
12/14
માતા બબીતા સાથે કરિના અને કરિશ્મા
13/14
રણબીર પાર્ટીમાં આ અંદાજમાં જોવા મળ્યો હતો.
14/14
કરિશ્મા કપૂર અને કરિના કપૂરના પિતા રણધીર કપૂરના જન્મ દિવસે એક ગ્રાંડ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કપૂર ખાનદાન અને અનેક બોલીવુડ સ્ટાર્સ હાજર રહ્યા હતા.