શોધખોળ કરો
Advertisement
VIDEO: જોરદાર પવન ફૂંકાતા ઉડ્યો આ એક્ટ્રેસનો ડ્રેસ, તરત જ તેણે......
કામની વાત કરીએ તો કિયારા હાલમાં શાહિદ કપૂર સાથે કબીર સિંહ ફિલ્મમાં જોવા મળશે.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ કિયારા આડવાણી પોતાની હોટનેસ અને સુંદરતાને કારણે ચર્ચામાં રહે છે. કિયારા આવનારા દિવસોમાં શાહિદ કપૂરની સાથે કબીર સિંહમાં જોવા મળશે. ક્યારેક હવમાન પણ સ્ટાર્સના ડ્રેસની મજા ખરાબ કરી નાંખે છે.
કિયારા કંઈક કામ માટે બહાર ગઈ હશે. તેને જોઈને બધા તેની તસવીર લઈને રહ્યા હતા ત્યારે તે મીડિયાને પોઝ આપી રહી હતી. જોકે તે સીડી ચઢીને ઉપર જઈ રહી હતી ત્યારે ફરીથી બધાને બાય કરવા ગઈ અને અચાનક જોરદાર પવન ફૂંકાયો જેના કારણે તેનો ડ્રેસ ઉડવા લાગ્યો. જોકે કિયારાએ મોટી મુશ્કેલી સાથે ડ્રેસ સંભાળ્યો. ત્યારબાદ હસતા હસતા અંદર જતી રહી. કામની વાત કરીએ તો કિયારા હાલમાં શાહિદ કપૂર સાથે કબીર સિંહ ફિલ્મમાં જોવા મળશે. તે સિવાય ઈન્દુ કી જવાની નામની ફિલ્મમાં પણ તેમણે સાઈન કરી નાખી છે. કિયારા આ ફિલ્મને લઈને વધારે ખુશ રહેતી જોવા મળે છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement