શોધખોળ કરો
Advertisement
સોનમ કપૂરને આ ફિલ્મ એક્ટ્રેસે કહી મૂર્ખ મહિલા, કહ્યું- તું મીટ ખાય છે.....
સાથે જ તેણે ‘લિબરલ’ માનસિક રોગી પણ ગણાવી છે. ઉપરાંત તેણે સોનમ કપૂરને મૂર્ખ પણ કહી છે.
નવી દિલ્હીઃ ફિલ્મ એકટ્રેસ સોનમ કપૂરે સોશિયલ મીડિયા પર એક ટ્વીટ કર્યું છે. તેણે લખ્યું, ‘મારા પતિએ એ આ જ કારણે વરઘોડામાં ખૂબ અવાજ કરે એવું સંગીત વગાડ્યું ન હતું અને ઘોડો પણ લાવ્યો ન હતો.’ ત્યાર બાદ લોકોએ સોશિયલ મીડિયા પર સોનમ કપૂરે ડબલ સ્ટાન્ડર્ડ માટે ખૂબ ટ્રોલ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, તેણે પેટા ઇન્ડિયાને ટ્વીટ કરીને લખ્યું હતું, ‘સોનમ કપૂર લગ્ન ઘોડીઓ માટે સારા ન હોય. ત્યાં ઘણાં ઉત્સાહિત લોકો હોય છે. ફટાકડા હોય છે અને ખૂબ ઉંચા અવાજે મ્યૂઝિક વાગે છે. ઘોડીઓને સજાવવા અને નિયંત્રિત કરવા જે ખીલ્લા વપરાય છે, તેના કારણે તેનું લોહી વહે છે અને દર્દ થાય છે.’My husband didn’t have a baraat with horses or loud music. For this exact reason. https://t.co/PheHqGGyMf
— Sonam K Ahuja (@sonamakapoor) February 19, 2020
તેના પર ફિલ્મ એક્ટ્રેસ પાયલ રોહતગીએ તેને ટ્વીટ કરીને લખ્યું, ‘રામ-રામ જી તું મીટ ખાય છે મૂર્ખ મહિલા. જે માંસ હોય છે, તે કોઈ જાનવરને મારીને જ લેવામાં આવે છે. તે શાકાહારી નથી હોતું. હું આશા રાખું છું કે તને ઝડપથી બુદ્ધિ આવશે.’ સાથે જ તેણે ‘લિબરલ’ માનસિક રોગી પણ ગણાવી છે. ઉપરાંત તેણે સોનમ કપૂરને મૂર્ખ પણ કહી છે.Ram Ram ji 🙏 U eat MEAT right dumb lady 🧐 So MEAT is obtained after killing an animal 🤪 It’s not vegetarian woman 😂 Hope u get a brain soon 😛 #LiberalismIsAMentalDisease #SonamKapoorisDUMB #PayalRohatgi pic.twitter.com/2MDfYUBkUc
— PAYAL ROHATGI & Team- Bhagwan Ram Bhakts (@Payal_Rohatgi) February 19, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement