શોધખોળ કરો

Covid 19: બન્ને પુત્રીઓ બાદ ફિલ્મ નિર્માતા કરીમ મોરાની પણ કોરોનાથી સંક્રમિત, હોસ્પિટલમાં દાખલ

રવિવારે કરીમ મોરાની નાની દીકરી શઝા કોરના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો હતો, તેના બાદ આગલા દિવસે સોમવારે મોટી દીકરી અને અભિનેત્રી ઝોયા પણ કોરોના સંક્રમિત થઈ હતી

મુંબઈ: પોતાની બન્ને પુત્રીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ફિલ્મ નિર્માતા કરીમ મોરાની પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને હાલ તેઓ મુંબઈમાં એક હોસ્પિટલમાં દાખલ છે. કરીમ કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટીની જાણકારી ખુદ તેમના ભાઈ અલી મોરાનીએ એબીપી ન્યૂઝને આપી હતી. આ પહેલા રવિવારે કરીમ મોરાની નાની દીકરી શઝા કોરના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો હતો, તેના બાદ આગલા દિવસે સોમવારે મોટી દીકરી અને અભિનેત્રી ઝોયા પણ કોરોના સંક્રમિત થઈ હતી. હાલ બન્ને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કરીમ મોરાનીએ એબીપી ન્યૂઝ શઝા અને ઝોયા કોરોનાથી સંક્રમિતો હાવની જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે શજા માર્ચની શરૂઆતમાં શ્રીલંકાની યાત્રા કરીને આવી હતી, જ્યારે તેમની મોટી પુત્રી ઝોયા રાજસ્થાનથી મુંબઈ પરત ફરી હતી. નોંધનીય છે કે, કરીમ મોરાની પોતાના ભાઈ મોરાની અને મોહમ્મદ મોરાની સાથે પાર્ટનરશિપમાં ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની સિનેયૂગ એન્ટરટેઈનમેન્ટ ચલાવે છે. અને તે શાહરુખ ખાનનો ખૂબજ નજીકનો મિત્ર પણ છે. તેમણે શાહરુખ ખાન સ્ટારર, રા. વન, ચેન્નઈ એક્સપ્રેસ, હેપ્પી ન્યૂ યર, દિલવાલે જેવી ફિલ્મોને પણ કૉ-પ્રોડ્યૂસ કરી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather : દેશભરમાં બદલાયું હવામાન, આગામી 24 કલાકમાં 10 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું ઓરેન્જ અલર્ટ

Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત

આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા

હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આ દમ લાવશે દમ
Hun To Bolish | હું તો બોલીશ | સત્યમેવ જયતે
Hun To Bolish | હું તો બોલીશ | ક્રાઈમ કંટ્રોલ કે આઉટઓફ કંટ્રોલ ?
Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather : દેશભરમાં બદલાયું હવામાન, આગામી 24 કલાકમાં 10 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું ઓરેન્જ અલર્ટ
Weather : દેશભરમાં બદલાયું હવામાન, આગામી 24 કલાકમાં 10 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું ઓરેન્જ અલર્ટ
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર

ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ

ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ

અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...

Embed widget