શોધખોળ કરો

બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યા બાદ ફિલ્મ 12th Fail એ બનાવ્યો નવો રેકોર્ડ, જાણો 

વિક્રાંત મેસી સ્ટારર ફિલ્મ '12th Fail' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને રિલીઝના 29 દિવસ બાદ પણ ફિલ્મ સારી કમાણી કરી રહી છે.

12th Fail Oscars 2024: વિક્રાંત મેસી સ્ટારર ફિલ્મ '12th Fail' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને રિલીઝના 29 દિવસ બાદ પણ ફિલ્મ સારી કમાણી કરી રહી છે. બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ હવે 12th Fail એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ 12th Fail નવો રેકોર્ડ બનાવ્યો છે

તમને જણાવી દઈએ કે વિક્રાંત મેસીની ફિલ્મ '12th Fail'ને 96માં ઓસ્કાર એવોર્ડ માટે મોકલવામાં આવી છે. વિક્રાંત મેસીની 12th Fail આ વર્ષની સૌથી વધુ પસંદ કરાયેલી બોલિવૂડ ફિલ્મોમાંની એક રહી છે. વિધુ વિનોદ ચોપરા દ્વારા નિર્દેશિત ફિલ્મ સાથે જોડાયેલા આ સારા સમાચાર સામે આવ્યા છે.

View this post on Instagram
 
A post shared by Vikrant Massey (@vikrantmassey)

વિક્રાંત મેસી હાલમાં તેની તાજેતરની રીલીઝ 12th Failને મળેલા મહાન પ્રતિસાદનો આનંદ માણી રહ્યો છે. વિધુ વિનોદ ચોપરા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી છે. વિક્રાંતે તાજેતરમાં શેર કર્યું છે કે ફિલ્મ 12th Fail આગામી એકેડેમી એવોર્ડ્સ એટલે કે 96મા ઓસ્કાર એવોર્ડ્સ માટે મોકલવામાં આવી છે.

વિક્રાંત મેસીની '12th Fail' 96માં ઓસ્કાર એવોર્ડ માટે મોકલવામાં આવી છે

વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ 12th Fail વિશ્વભરમાં 53 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. માત્ર ભારતમાં જ આ ફિલ્મે કુલ 42.6 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રિલીઝના 4 અઠવાડિયા પછી પણ ફિલ્મ સારો દેખાવ કરી રહી છે. ફિલ્મને લઈને દર્શકોનો ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે.

ટીવી પછી, અભિનેતાએ ફિલ્મોની દુનિયામાં પ્રવેશ કર્યો

ગયા મહિને એવા અહેવાલ આવ્યા હતા કે વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ 12th Failને 2024માં ઓસ્કાર માટે મોકલવાની તૈયારી કરી રહી છે. એક ઈન્ટરવ્યુમાં વિક્રાંત મેસીએ ખુલાસો કર્યો હતો કે આ ફિલ્મ ઓસ્કાર માટે મોકલવામાં આવી છે.

અભિનેતાએ ખુલાસો કર્યો કે તેણે માત્ર 15 વર્ષની ઉંમરે અભિનય શરૂ કર્યો હતો. તમને જણાવી દઈએ કે વિક્રાંતે પોતાના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી અને ત્યારબાદ અભિનેતાએ ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી.  બોલીવૂડ અભિનેતા વિક્રાંત મેસીની આ ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.    

ટોપ સ્ટોરી

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget