શોધખોળ કરો

Filmfare Awards 2021: સુશાંત સિંહ રાજપૂતની Chhichhore ને મળ્યો બેસ્ટ હિંદી ફિલ્મનો એવોર્ડ

આજે 67માં નેશનલ ફિલ્મ એવોર્ડ (67th National Film Awards)ની જાહેરાત કરવામાં આવી છે જેમાં સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) અને શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) ની શાનદાર ફિલ્મ છિછોરે (Chhichhore) ને બેસ્ટ હિંદી ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

National Film Awards 2021: આજે 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. જેમાં સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ "છિછોરે"ને બેસ્ટ હિંદી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. 

આજે 67માં નેશનલ ફિલ્મ એવોર્ડ (67th National Film Awards)ની જાહેરાત કરવામાં આવી છે જેમાં સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) અને શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) ની શાનદાર ફિલ્મ છિછોરે (Chhichhore) ને બેસ્ટ હિંદી ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ફિલ્મ 2019માં રિલીઝ થઈ હતી જેને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. જે હોસ્ટેલ લાઈફ પર બેસ્ડ હતી પરંતુ ફિલ્મે સ્ટ્રોન્ગ મેસેજ આજના યુવાઓને આપ્યો હતો. આજ કારણ હતું કે આ ફિલ્મ સીધી યૂથને અસર કરી ગઈ. સુશાંત અને શ્રદ્ધા સિવાય આ ફિલ્મમાં વરૂણ શર્મા(Varun Sharma) , પ્રતીક બબ્બર(Prateik Babbar) સહિત ઘણા એક્ટર હતા જેમણે શાનદાર અભિનય કર્યો છે.

Filmfare Awards 2021: સુશાંત સિંહ રાજપૂતની Chhichhore ને મળ્યો બેસ્ટ હિંદી ફિલ્મનો એવોર્ડ

બેસ્ટ ફિચર ફિલ્મઃ Marakkar Arabikkadalinte Simham (Malyalam)

બેસ્ટ અભિનેતાઃ મનોજ બાજપેયીને ભોંસલે ફિલ્મ માટે

બેસ્ટ અભિનેત્રીઃ મણિકર્ણિકા અને પંગા માટે કંગના રનૌત

બેસ્ટ હિન્દી ફ્લ્મઃ છિછોરે (સુશાંત સિંહ રાજપૂત અભિનીત ફિલ્મ છિછોરેને બેસ્ટ હિંદી ફિલ્મનો એવોર્ડ)

બેસ્ટ મેલ પ્લેબેક સિંગર- કેસરી- તેરી મિટ્ટી- B Praak

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ  - પલ્લવી જોશી(તાશકંદ ફાઈલ્સ માટે)

બેસ્ટ ડાયરેક્ટર- બહતર હુરેં માટે સંજય પૂરણ સિંહ ચૌહાણ.

સ્પેશલ મેંશન- બિરયાની, જોનાકી પોરુઆ, લતા ભગવાન કારે, પિકાસો.

બેસ્ટ સ્ક્રિન પ્લે (ડાયલોગ રાઈટર) - વિવેક રંજન અગ્નીહોત્રી, તાશકંદ ફાઈલ ફિલ્મ માટે

બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ- હિંદી ફિલ્મ કસ્તુરી.

આજે 2019માં બનેલી ફિલ્મો માટે જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત પાછલા વર્ષે 3 મે 2020ના થવાની હતી પરંતુ કોરોના મહામારીને કારણે તેને ટાળી દેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ માટે ઓનલાઇન એન્ટ્રી થઈ હતી. એન્ટ્રીની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2020 હતી. એક જાન્યુઆરી 2019થી લઈને 31 ડિસેમ્બર 2019 સુધી જે ફિલ્મ Central Board of Film Certification થી સર્ટિફાઇડ છે તેની એન્ટ્રી આમાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Godhara Murder Case : આડાસંબંધની શંકામાં પતિએ જ કરી નાંખી પત્નીની હત્યા, જુઓ અહેવાલVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતા પુત્રના હત્યારા થયા જેલભેગા, જુઓ અહેવાલMorbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોતIND s AUS 1st Test: પ્રથમ ટેસ્ટ મેચમાં જ ઈન્ડિયાનો ધબડકો, 7 બેટ્સમેન ન કરી શક્યા ડબલ ડિઝીટનો સ્કોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
Ind vs Aus: કેએલ રાહુલ સાથે થઈ ચિટીંગ? થર્ડ અમ્પાયરના નિર્ણયથી પર્થ ટેસ્ટમાં બબાલ
Ind vs Aus: કેએલ રાહુલ સાથે થઈ ચિટીંગ? થર્ડ અમ્પાયરના નિર્ણયથી પર્થ ટેસ્ટમાં બબાલ
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
Embed widget