શોધખોળ કરો

Laal Singh Chaddha: નથી ઓછી થઈ રહી આમિર ખાનની મુશ્કેલી, લાલ સિંહ ચઢ્ઢાને લઈને લાગ્યો બીજો ઝટકો

આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા લાંબા સમયથી ચર્ચામાં હતી. આ ફિલ્મ દ્વારા આમિર 4 વર્ષ બાદ પડદા પર પરત ફર્યો હતો. આવી સ્થિતિમાં માત્ર દર્શકોને જ નહીં પરંતુ ખુદ અભિનેતાને પણ તેની ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી.

Aamir Khan's Laal Singh Chaddha Has No Buyers For Ott: આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા લાંબા સમયથી ચર્ચામાં હતી. આ ફિલ્મ દ્વારા આમિર 4 વર્ષ બાદ પડદા પર પરત ફર્યો હતો. આવી સ્થિતિમાં માત્ર દર્શકોને જ નહીં પરંતુ ખુદ અભિનેતાને પણ તેની ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. જો કે, જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે બોયકોટના ટ્રેન્ડને કારણે તે બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન બતાવી શકી નહીં. ફિલ્મને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. રિલીઝના બે અઠવાડિયા પછી પણ આમિરની મુશ્કેલીઓ ઓછી થઈ નથી.

લાલ સિંહ ચઢ્ઢાની આટલી ખરાબ હાલત થશે, કોઈએ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. સિનેમાઘરો પછી, ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવાના અહેવાલો હતા. જો કે, બોક્સ ઓફિસની હાલત જોયા પછી સ્થિતિ એવી છે કે હવે નેટફ્લિક્સ પણ પાછળ હટી ગયું છે. બધા જાણે છે કે આમિર ખાનની ફિલ્મને લઈને લોકો બે ભાગમાં વહેંચાયેલા છે. ઘણા લોકોએ તેનો બહિષ્કાર કરવાની માંગ કરી હતી, જ્યારે કેટલાક હજુ પણ OTT પર તેની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ સ્થિતિ જોઈને એવું લાગી રહ્યું હતું કે આ રાહ માત્ર રાહ જ હશે.

અહેવાલો અનુસાર, આમિર ખાન અને વાયાકોમ લાલ સિંહ ચઢ્ઢાના ડિજિટલ અધિકારો માટે લગભગ 150 કરોડ રૂપિયા માગે છે. આ સિવાય તેણે નેટફ્લિક્સ પાસેથી થિયેટર અને ઓટીટી રિલીઝ વચ્ચે ઓછામાં ઓછું 6 મહિનાનું અંતર રાખવાની માંગ કરી હતી, જેને નેટફ્લિક્સે મંજૂરી આપી ન હતી. આ કિસ્સામાં, આ ડીલ રદ કરવામાં આવી હતી.

11 દિવસમાં ફિલ્મની કમાણી
લાલ સિંહ ચઢ્ઢા આમિર ખાનનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. આ ફિલ્મમાં આમિર ખાનની જોડી ઘણા વર્ષો પછી કરીના કપૂર સાથે જોવા મળી હતી. બોયકોટના ટ્રેન્ડ પછી પણ, ફિલ્મ રેકોર્ડ તોડશે તેવી અપેક્ષા હતી, પરંતુ દર્શકોએ આ ફિલ્મને નકારી કાઢી હતી. 11 ઓગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મે બે અઠવાડિયામાં લગભગ 55 કરોડની કમાણી કરી છે.

આ પણ વાંચો

Manish Sisodia Gujarat Visit: જાણો મનિષ સિસોદિયાએ ગુજરાતમાં શું કરી મોટી જાહેરાત

Arvind Kejriwal Gujarat Visit: કેજરીવાલે ફરી આપી 5 નવી ગેરેન્ટી, હોસ્પિટલમાં નહીં આપવો પડે એક પણ રૂપિયો

UPI payment : UPI પેમેન્ટ અને સર્વિસ પર કોઈ ચાર્જ લેવામાં નહીં આવે, નાણા મંત્રાલયે કરી સ્પષ્ટતા

CRIME NEWS : અમદાવાદના અમરાઈવાડીમાં ગલુડિયાની હત્યા બાબતે ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

NITISH KUMAR : 2024ની લોકસભા ચૂંટણીમાં નીતિશ કુમાર વડાપ્રધાન પદના મજબૂત દાવેદાર બનશે, જાણો કોણે કર્યો દાવો

AHMEDABAD : એક તરફથી પ્રેમમાં પાગલ પ્રેમીથી કંટાળી મહિલા ડોક્ટરે પોલીસ પાસે માંગી મદદ, પ્રેમીની અટકાયત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Embed widget