શોધખોળ કરો
Advertisement
સોનુ સુદના નામ પર થઈ રહી છે છેતરપિંડી, એક્ટરે કહ્યું- તમે જલ્દીજ પકડાઈ જશો
સોનુ સુદે એક ફેક ટ્વિટર એકાઉન્ટને લઈ ટ્વીટ કરી છે અને ચેતવણી પણ આપી છે. તેમણે લખ્યું કે, માસૂમ લોકો સાથે છેતરપિંડી કરવાના ગુનામાં તમે જલ્દીજ પકડાઈ જશો, તે પહેલા મોડું ના થઈ જાય, સુધરી જાઓ.
નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા સોનુ સુદ હાલમાં પોતાની દરિયાદિલીને લઈને ખૂબ ચર્ચામાં છે. ત્યારે હવે તેમના નામ પર છેતરપિંડીના મામલા સામે આવ્યા છે. હાલમાંજ તેમણે એક ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે અને આરોપીને ચેતવણી આપી છે.
વાસ્તવમાં, સોનુ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છે અને લોકોની ખૂબ મદદ કરી રહ્યો છે. સોનુએ એક ફેક ટ્વિટર એકાઉન્ટ મામલે ટ્વીટ કરી છે અને ચેતવણી પણ આપી છે. તેમણે લખ્યું કે, માસૂમ લોકો સાથે છેતરપિંડી કરવાના ગુનામાં તમે જલ્દીજ પકડાઈ જશો, તે પહેલા મોડું ના થઈ જાય, સુધરી જાઓ.
આ પહેલીવાર નથી કે જ્યાકે સોનુ સુદના નામ પર આવી હરકતો કરવામાં આવી રહી હોય. આ અગાઉ પણ તેમના નામ પર અનેક ટ્વીટ કરવાાં આવી છે. લોકડાઉન દરમિયાન ઘણી વખત આવા મામલા સામે આવ્યા છે. જેના બાદ ખુદ એક્ટરે સામે આવીને ફેન્સને સતર્ક કરવું પડ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ગુજરાત
દુનિયા
Advertisement