શોધખોળ કરો

રૂમની લાઇટ બંધ કરીને ગુજરાતી એક્ટ્રેસે શૂટ કર્યો એવો વીડિયો, જોઇને તમે પણ રહી જશો દંગ

હવે એક્ટ્રેસ પોતાની આગામી ફિલ્મ ગદર 2માં દેખાશે. ફરી એકવાર એક્ટ્રેસ મોટા પડદા પર ધમાલ મચાવવા તૈયાર છે

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ અમીષા પટેલ આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અમીષા પટેલ (Ameesha Patel) એકવાર ફરીથી 'ગદર 2' (Gadar 2) ફિલ્મના શૂટિંગને લઇને આવી ગઇ છે. અમીષા પટેલ ભલે ફિલ્મોમાં ઓછુ કામ કરતી હોય પરંતુ સોશ્યલ મીડિયા પર તે પોતાની તસવીરો અને વીડિયોના કારણે ફેન્સની વચ્ચે ચર્ચામાં જરૂર રહે છે. આ બધાની વચ્ચે હવે ગુજરાતી મૂળની એક્ટ્રેસ અમીષા પટેલે રૂમની લાઇટ બંધ કરીને એવો વીડિયો શૂટ કર્યો છે, જે વાયરલ થઇ રહ્યો છે. 

એક્ટ્રેસના આ નાના વીડિયોમાં તમે જોશો કે અમીષા પટેલ (Ameesha Patel) રૂમની લાઇટ બંધ કરીને કાઉચ પર બેસેલી છે. તેની આંખોની પોતાના ફોનની સ્ક્રીન પર છે તે વારંવાર પોતાના વાળને હાથોથી ઠીક કરી રહી છે. આ અંધારા રૂમમાં અમીષા પટેલ (Ameesha Patel) રિવીલિંગ કપડાંમાં દેખાઇ રહી છે. એક્ટ્રેસ વીડિયોમાં બ્લેક કલરના ટુંકા કપડા, નાનુ વન પીસ પહેરેને દેખાઇ રહી છે, જેનુ ગળુ ખુબ ડીપ છે. આ ડીપનેકના કારણે એક્ટ્રેસના ક્લીવેજ સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યાં છે. 

આ વીડિયો શેર કરીને અમીષા પટેલ (Ameesha Patel)એ એક કેપ્શન પણ લખ્યુ છે- કેપ્શનમાં લખ્યું- 'ગુડ નાઇટ વર્લ્ડ.'

View this post on Instagram
 
A post shared by Ameesha Patel (@ameeshapatel9)

અમીષા પટેલ હવે પોતાની આગામી ફિલ્મ ગદર 2માં દેખાશે. ફરી એકવાર એક્ટ્રેસ મોટા પડદા પર ધમાલ મચાવવા તૈયાર છે. વર્ષ 2001માં આવેલી ગદરની આ સિક્વલ ફિલ્મ છે. તે વખતે ગદર ફિલ્મમાં અમીષા પટેલ અને સની દેઓલ લીડ રૉલમાં હતા, અને આ વખતે ગદર 2માં પણ આ બન્ને સ્ટાર્સને કાસ્ટ કરવામાં આવ્યા છે.

View this post on Instagram
 
A post shared by Ameesha Patel (@ameeshapatel9)

View this post on Instagram
 
A post shared by Ameesha Patel (@ameeshapatel9)

View this post on Instagram
 
A post shared by Ameesha Patel (@ameeshapatel9)

આ પણ વાંચો........

Skin Care Tips શિયાળામાં આપની સ્કિન ડ્રાય, ડલ અને બ્લેક થઇ જાય છે? કાચા દૂધનો આ રીતે કરો ઉપયોગ, ચહેરો ખીલી ઉઠશે

Weight Loss Drinks:વજન ઉતારવા ઇચ્છો છો? તો બેસ્ટ 6 ડ્રિંક્સને ડાયટમાં કરો સામેલ, ઝડપથી થશો સ્લિમ

Weekly Pay Policy: દેશની આ કંપની પોતાના કર્મચારીઓને દર સપ્તાહે આપશે પગાર

વારંવાર મોબાઇલમાં આવી જતી અનિચ્છનીય ‘એડ’થી આ રીતે મેળવો છુટકારો, નહીં પડે થર્ડ પાર્ટી એપ્સની પણ જરૂર, જાણો Tips....

BJP Candidate List For UP: BJP એ 45 ઉમેદવારોની યાદી જાહેર કરી, સ્વાતિ સિંહના પતિને મળી ટિકીટ

Jobs: આ સરકારી સંસ્થામાં વોક-ઇન ઇન્ટરવ્યુના આધારે નોકરી બહાર પડી, આ રીતે અરજી કરી શકો છો

Shani In Kumbh Rashi 2022: કુંભ રાશિમાં શનિના પ્રવેશથી કઈ રાશિને ફાયદો થશે? જાણો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget