શોધખોળ કરો
Advertisement
હૉટ એક્ટ્રેસ બોલી- બૉલીવુડમાં વિચિત્ર ટ્રેન્ડ ચાલે છે 50 વર્ષના એક્ટરને રોમાન્સ કરવા 19 વર્ષની હીરોઇન જોઇએ છે.....
દીયા મિર્ઝાએ કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં જવાન અને સુંદર એક્ટ્રેસનો પક્ષ રાખવામાં આવે છે, જોકે નીના ગુપ્તા આને ખતમ કરવાની કોશિશ કરતી દેખાઇ રહી છે
મુંબઇઃ બૉલીવુડની બેક સાઇડને વધુ એક એક્ટ્રેસે સામે લાવવાનો પ્રયાસ કર્યો છે. હૉટ એક્ટ્રેસ દીયા મિર્ઝાએ બૉલીવુડના એવા એક્ટરો પર કટાક્ષ કર્યો છે, જેમને ઉંમર 50 ઉપરની છે છતાં નાની ઉંમરના હીરોઇનો સાથે રોમાન્સ કરવા જોઇએ છે. એક્ટ્રેસે કહ્યું પોતાની કેરિયર બચાવવા માટે નાની ઉંમરની ભૂમિકા ભજવે છે ઘરડા હીરો. એક્ટ્રેસે આ વાતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યુ.
દીયા મિર્ઝાએ કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં જવાન અને સુંદર એક્ટ્રેસનો પક્ષ રાખવામાં આવે છે, જોકે નીના ગુપ્તા આને ખતમ કરવાની કોશિશ કરતી દેખાઇ રહી છે.
(ફાઇલ તસવીર)
એક ઇન્ટરવ્યૂ દરમિયાન 39 વર્ષીય એક્ટ્રેસ દીયા મિર્ઝાએ કહ્યું બહુ વિચિત્ર ટ્રેન્ડ ચાલી રહ્યો છે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમા. મીડિલ એજની અપૉઝિટ એક ટીનેજ એક્ટ્રેસને રાખવામાં આવે છે, પરંતુ એવુ થાય છે, કેમકે ઇન્ડસ્ટ્રી પર પુરુષોનુ પ્રભુત્વ છે. ઇટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂ એક્ટ્રેસે કહ્યુ- આ મામલે દૂર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે મહિલાના જુના અભિનયો માટે કહાનીયો નથી લખવામાં આવતી, એક માટો આદમીને નાના ઉંમરના રૉલમાં બતાવવો તે મોટુ દુર્ભાગ્ય છે. 50 વર્ષથી મોટા એક્ટરને નાની હીરોઇનો સાથે રોમાન્સ કરતા બતાવવામાં આવી રહ્યા છે, આ દૂર્ભાગ્યપૂર્ણ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement