શોધખોળ કરો

આમિર ખાનની ઓનસ્ક્રીન દીકરીએ કરાવ્યુ ગ્લેમરસ ફોટોશૂટ, ઇન્ટરનેટ પર તસવીર આવતા ફેન્સ થયા પાગલ

તસવીરોમાં ફાતિમા સના શેખે એવા એવા પૉઝ આપ્યા છે જેને જોઇને ફેન્સ ચોંકી ગયા છે. સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસના સિઝલિંગ લૂકની લોકો ખુબ પ્રસંશા કરી રહ્યા છે. 

મુંબઇઃ ફાતિમા સના શેખ આમ તો પ્રૉફેસનલ લાઇફતી વધુ પર્સનલ લાઇફના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તેને પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી ફેન્સનુ દિલ ધડકાવી દીધુ છે. એક્ટ્રેસની તસવીરો જોઇને ફેન્સ દંગ રહી ગયા છે. તસવીરોમાં ફાતિમા સના શેખ એકથી એક ચઢિયાતા પૉઝ ઓપતી દેખાઇ રહી છે. જેને સોશ્યલ મીડિયા પર આગ લગાવી દીધી છે. તસવીરોમાં તમે જોઇ શકો છો કે હુસ્નની પ્રસંશા તેના ફેન્સ પણ કરી રહ્યાં છે. 

ઇન્સ્ટાગ્રામ પર ફાતિમા સના શેખે જે નવી તસવીરો શેર કરી છે, તે જોરદાર વાયરલ થઇ રહી છે. એક્ટ્રેસ ઓફ શૉલ્ડર થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં લાંબા વાળમાં સુંદર દેખાઇ રહી છે. ફેન્સ તેના દરેક અંદાજને ખુબ પસંદ કરી રહ્યાં છે. તસવીરોમાં ફાતિમા સના શેખે એવા એવા પૉઝ આપ્યા છે જેને જોઇને ફેન્સ ચોંકી ગયા છે. સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસના સિઝલિંગ લૂકની લોકો ખુબ પ્રસંશા કરી રહ્યા છે. પોતાના લૂકને પૂરો કરવા માટે ફાતિમા સના શેખે ઓપન હેર રાખ્યા છે. સાથે જ એક્ટ્રેસે મિનિમમ મેકઅપથી પોતાના લૂકને પુરો કર્યો છે, જેમાં તે કેર વર્તાવી રહી છે. 

View this post on Instagram
 
A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો છેલ્લી વાર ફાતિમા સના શેખ નેટફ્લિક્સની ફિલ્મ અજીબ દાસ્તાનમાં દેખાઇ હતી. એક્ટ્રેસની એક્ટિંગની ફેન્સ ખુબ પ્રસંશા કરી રહ્યાં છે. ખાસ વાત છે કે, ફાતિમા સના શેખ સુપર ડુપર હિટ ફિલ્મ દંગલમાં આમિર ખાનની દીકરીના રૉલમાં હતી, આ ફિલ્મમાં તેના રૉલની દર્શકોએ ખુબ પ્રસંશા કરી હતી. જોકે, બાદમાં આમિરના છુટાછેડાને લઇને પણ તેનુ નામ ઉછળ્યુ હતુ. 

View this post on Instagram
 
A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh)

View this post on Instagram
 
A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh)

View this post on Instagram
 
A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh)

આ પણ વાંચો........ 

Ukraine-Russia War: 22 દિવસના યુદ્ધમાં રશિયાને આટલું નુકસાન થયું, જાણો યુક્રેને કેટલા સૈનિક માર્યાનો દાવો કર્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની જીભ લપસી, કમલા હેરીસને પોતાની પત્ની કહ્યાં, પછી શું થયું જુઓ વીડિયો

સાયકલ ચલાવતાં આ છોકરાએ સેકન્ડોમાં સોલ્વ કરી રુબિક ક્યુબ પઝલ, ગિનીસ બુકમાં નામ નોંધાયું, જુઓ વીડિયો

ભારતીય સેનામાં ભરતી બહાર પડી, 10મું પાસ પણ કરી શકે છે અરજી, પગાર 55 હજારથી વધુ

CISCE Board ISC Term 2 Exam 2022: ICAC ટર્મ 2 ની પરીક્ષાનું સમયપત્રક બદલાયું, જાણો નવા સમયપત્રક વિશે

આ ભારતીય કંપની મહિલા કર્મચારીઓની સંખ્યા વધારશે, કુલ કર્મચારીઓમાં મહિલાઓની સંખ્યાના 50% કરશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget