શોધખોળ કરો

કંગના રણૌતે બૉલીવુડના ક્યા જાણીતા પંજાબી ગાયક-અભિનેતાને કહ્યું, ઓ કરણ જોહર કે પાલતુ, સુન લો......

કંગનાએ એક ટ્વીટમાં દિલજીત દોસાંજે કરણ જોહરનો પાલતુ કહ્યો હતો, આના પર દિલજીત દોસાંજે પણ જવાબ આપ્યો હતો. કંગનાએ એક ઘરડા ખેડૂત દાદીને બિલકીસ બાનો ગણાવતા મજાક ઉડાવી હતી. આના પર દિલજીતે લખ્યુ હતુ કે બંદેને આટલો પણ આંધળો ના થવુ જોઇએ

મુંબઇઃ કંગના રનૌત અને દિલજીત દોસાંજની વચ્ચે ટ્વીટર વૉર ચાલુ થઇ ગયુ છે. કંગનાએ એક ટ્વીટમાં દિલજીત દોસાંજે કરણ જોહરનો પાલતુ કહ્યો હતો, આના પર દિલજીત દોસાંજે પણ જવાબ આપ્યો હતો. કંગનાએ એક ઘરડા ખેડૂત દાદીને બિલકીસ બાનો ગણાવતા મજાક ઉડાવી હતી. આના પર દિલજીતે લખ્યુ હતુ કે બંદેને આટલો પણ આંધળો ના થવુ જોઇએ. હવે દિલજીતે આના પર પલટવાર કર્યો છે, તે જેટલા લોકોની સાથે ફિલ્મ કરી તે તે બધાની પાલતુ છે..... પછી તો લિસ્ટ લાંબુ થઇ જશે માલિકોનુ... આ બૉલીવુડ વાળા નથી પંજાબ વાળા છે. જુઠ્ઠુ બોલીને લોકોને ભડકાવવા અને ઇમૉશન્સ સાથે રમવુ તમે સારી રીતે જાણો છો. કંગનાએ ટ્વીટ કરીને બુધવારે જવાબ આપ્યો, ઓ કરણ જોહરના પાલતુ જે દાદી શાહીન બાગમાં પોતાની નાગરિકતા માટે પ્રદર્શન કરી રહી હતી, તે બિલકિસ બાનો દાદાજી ખેડૂતોના એમએસપી માટે પણ પ્રદર્શન કરતી દેખાઇ. મહિન્દર કૌરજીને તો હુ જાણતી પણ નથી. શું ડ્રામા ચલાવ્યો છે તમે લોકોએ. આને જલ્દી બંધ કરો. કંગના રણૌતે બૉલીવુડના ક્યા જાણીતા પંજાબી ગાયક-અભિનેતાને કહ્યું, ઓ કરણ જોહર કે પાલતુ, સુન લો......
કંગના રનૌતે દિલજીત દોસાંજ પર કૉમેન્ટ કરીને મજાક ઉડાવી હતી. કંગનાએ ટ્વીટ કરીને કહ્યું હતુ કે અરે ચમચા જા, તુ જેની ચાટી ચાટીને કામ લે છે, હું તેની રોજ બજાવુ છું, વધારે ઉછળ ના, હું કંગના રનૌત છુ તારા જેવી ચમચી નથી, જો જુઠ્ઠુ બોલુ. મે માત્રને માત્ર શાહીન બાગ વાળી પ્રૉટેસ્ટર પર કૉમેન્ટ કરી છે, જો કોઇ ખોટી સાબિત કરી દે તો માફી માંગી લઉં. આ પછી દિલજીતે કંગનાને જવાબ આપ્યો છે. કંગના રણૌતે બૉલીવુડના ક્યા જાણીતા પંજાબી ગાયક-અભિનેતાને કહ્યું, ઓ કરણ જોહર કે પાલતુ, સુન લો...... પ્રતિકાત્મક તસવીર
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર
Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર
1300 કરોડનો ડ્રેસ પહેરીને કાન્સમાં પહોંચી હતી આ અભિનેત્રી, આલિયા અને દીપિકાને પણ છોડી હતી પાછળ
1300 કરોડનો ડ્રેસ પહેરીને કાન્સમાં પહોંચી હતી આ અભિનેત્રી, આલિયા અને દીપિકાને પણ છોડી હતી પાછળ
Dhurandhar 2 OTT Release Date: OTT પર ધુમ મચાવવા આવી રહી છે ‘ધુરંધર 2’; JioHotstar એ કન્ફર્મ કરી રિલીઝ ડેટ
Dhurandhar 2 OTT Release Date: OTT પર ધુમ મચાવવા આવી રહી છે ‘ધુરંધર 2’; JioHotstar એ કન્ફર્મ કરી રિલીઝ ડેટ

વિડિઓઝ

Bhavnagar | ભાવનગરમાં જમાઈએ કેમ કરી સસરાની હત્યા?
Twisha Sharma Case: ત્વિષા મોત કેસમાં આજે સાસુને કોર્ટમાં કરાશે રજૂ, સીબીઆઈએ કરી હતી ધરપકડ
ટેસ્ટિંગ દરમિયાન આગના ગોળામાં ફેરવાયું રોકેટ લોન્ચપેડ, તમામ કર્મચારી સુરક્ષિત હોવાનો જેફ બેઝોસનો દાવો
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસને જમીનમાં રસ
Hun To Bolish : હું તો બોલીશ : સંકટમાં સાવજ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon: ચોમાસા પર મોટો ખતરો, 'આ વર્ષે વરસાદ ઓછો, ગરમીનું વધશે જોર' -IMDની ડરાવનારી આગાહી
Monsoon: ચોમાસા પર મોટો ખતરો, 'આ વર્ષે વરસાદ ઓછો, ગરમીનું વધશે જોર' -IMDની ડરાવનારી આગાહી
Rain: ગરમીમાં રાહતના સમાચાર, આવતીકાલથી ચાર દિવસ સુધી ગુજરાતમાં ખાબકશે વરસાદ
Rain: ગરમીમાં રાહતના સમાચાર, આવતીકાલથી ચાર દિવસ સુધી ગુજરાતમાં ખાબકશે વરસાદ
છોટા ઉદેપુરમાં ભાજપ સાંસદ જસુ રાઠવા સામે પોલીસ ફરિયાદ, એબીપી અસ્મિતાના 'હું તો બોલીશ'ના અહેવાલની ધારદાર અસર
છોટા ઉદેપુરમાં ભાજપ સાંસદ જસુ રાઠવા સામે પોલીસ ફરિયાદ, એબીપી અસ્મિતાના 'હું તો બોલીશ'ના અહેવાલની ધારદાર અસર
મહારાષ્ટ્રમાં ઝેરી દારૂ પીવાથી હાહાકાર; પુણે અને પિંપરી-ચિંચવડમાં 13 લોકોના મોત
મહારાષ્ટ્રમાં ઝેરી દારૂ પીવાથી હાહાકાર; પુણે અને પિંપરી-ચિંચવડમાં 13 લોકોના મોત
US-Iran વચ્ચે'મોટી ડીલ' ફાઇનલ! બસ ટ્રમ્પના ગ્રીન સિગ્નલની રાહ; ખુલશે હોર્મુઝનો રસ્તો
US-Iran વચ્ચે'મોટી ડીલ' ફાઇનલ! બસ ટ્રમ્પના ગ્રીન સિગ્નલની રાહ; ખુલશે હોર્મુઝનો રસ્તો
Maruti, Honda કે Toyota, કઈ હાઇબ્રિડ કાર આપે છે સૌથી વધુ માઇલેજ?
Maruti, Honda કે Toyota, કઈ હાઇબ્રિડ કાર આપે છે સૌથી વધુ માઇલેજ?
Rain: સવારથી જ વાતાવરણ પલટાયું, કયા-કયા વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે ખાબકી શકે છે વરસાદ
Rain: સવારથી જ વાતાવરણ પલટાયું, કયા-કયા વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે ખાબકી શકે છે વરસાદ
મુંબઈ ઈન્ડિયન્સમાં ધરખમ ફેરફારની તૈયારી, હાર્દિક પંડ્યા પાસેથી છીનવાઈ શકે છે કપ્તાની, સિનિયરોને પણ વોર્નિંગ
મુંબઈ ઈન્ડિયન્સમાં ધરખમ ફેરફારની તૈયારી, હાર્દિક પંડ્યા પાસેથી છીનવાઈ શકે છે કપ્તાની, સિનિયરોને પણ વોર્નિંગ
Embed widget