શોધખોળ કરો

પહેલી જ મુલાકાતમાં આ એક્ટ્રેસનું મન ડોલ્યુ હતુ, જગ્યા ના મળી તો વેનિટી વેનમાં જ માણ્યુ શરીર સુખ ને..............

અભિનેત્રી કાશ્મીરા શાહ (Kashmera Shah) બૉલીવુડની હૉટ એક્ટ્રેસમાની એક છે, તે પોતાની બૉલ્ડનેસથી દરેકને ચોંકાવી છે. તસવીરો અને વીડિયોથી ફેન્સની સાથે હંમેશા

મુંબઇઃ બૉલીવુડ હસીનાઓના અફેરની વાત તો કોઇનાથી છુપાયેલી રહેતી નથી, ક્યારેય એક્ટ્રેસ જાતે જ ખુલાસો કરી દે છે, તો ક્યારેય વાત સામે આવી જાય છે. આવી જ એક રિલેશનશીપની વાત સામે આવી છે બૉલીવુડની હૉટ એક્ટ્રેસ કાશ્મીરા શાહની. કાશ્મીરાએ પોતાના રિલેશન વિશે ખુલીને વાત કરતા કહ્યું કે, મને જગ્યા ના મળી તો મે વેનિટી વેનમાં જ શારીરિક સંબંધો બાંધી લીધા હતા. 

અભિનેત્રી કાશ્મીરા શાહ (Kashmera Shah) બૉલીવુડની હૉટ એક્ટ્રેસમાની એક છે, તે પોતાની બૉલ્ડનેસથી દરેકને ચોંકાવી છે. તસવીરો અને વીડિયોથી ફેન્સની સાથે હંમેશા કનેક્ટ રહે છે, પરંતુ ખાસ વાત છે કે હાલમાં કાશ્મીરા શાહ ફિલ્મોથી દુર છે. કાશ્મીરા શાહે નાના પડદા પર ખુબ નામ કમાયુ છે અને તેને શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'યેસ બૉસ'માં પણ કામ કર્યુ હતુ. 

કાશ્મીરા શાહે એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના રિલેશન વિશે વાત કરી, તેને કહ્યું તેને પહેલી મુલાકાત ગોવિંદાના ભાણા કૃષ્ણા અભિષેક સાથે મુલાકાત થઇ હતી. ત્યારે બન્નેએ વન નાઇટ સ્ટેન્ડ કર્યુ હતુ, કાશ્મીરાએ કહ્યું તેની પાસે જગ્યા ન હતી તો તેમને વેનિટી વેનમાં જ સેક્સ, શરીર સુખ માણી લીધુ હતુ. 

ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ કાશ્મીરા શાહ બે લગ્ન કર્યા છે. પહેલા તેને વર્ષ 2002 હૉલીવુડ પ્રૉડ્યૂસર બ્રેડ લિસરમેન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તે લાંબા ના ચાલ્યા, અને છ વર્ષમાં જ બન્ને અલગ થઇ ગયા હતા. બાદમાં વર્ષ 2013માં તેને કૃષ્ણા અભિષેક સાથે લગ્ન કરી લીધા હતા. 

આ પણ વાંચો-

IPL 2022 schedule: 29 મેના રોજ રમાઇ શકે છે IPL 2022ની ફાઇનલ મેચ, જાણો ક્યારથી શરૂ થઇ શકે છે IPL?

રેલવેમાં ખાલી ભરતી બહાર પડી છે, મળશે સારો પગાર, જાણો કેટલા સમય સુધી અરજી કરી શકશો

સરકારી નોકરી કરવા માંગતા લોકો માટે ઉત્તમ તક, આ સરકારી કંપનીમાં આજથી કરી શકાશે અરજી

માત્ર 7 દિવસમાં વધશે ચહેરાની કસાવટ, ત્વચાની કરચલીઓ દૂર કરવા માટે લગાવો આ આયુર્વૈદિક લેપ

Skin care TIPS: ત્વચા પરની કરચલીઓ દૂર કરવી હોય તો ડાયટમાં સામેલ કરો આ 5 ફૂડ, વૃદ્ધત્વ રહેશે દૂર

Weight loss Drinks : આ આયુર્વૈદિક ડ્રિન્કને પીવાથી ઝડપથી ઘટે છે વજન, દૂર થશે પેટની જમા ચરબી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: શક્તિની દેવીના ધામમાં 'અધર્મ'Hun To Bolish: હું તો બોલીશ: મગફળી મબલખ પણ ખેડૂતોને કેટલો ટેકો?Ambaji Gang Rape Case: અંબાજીમાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં ગેનીબેને ગૃહ મંત્રીને લીધા આડેહાથAccident News:  ગુજરાતથી અયોધ્યા જતી ખાનગી બસને નડ્યો અકસ્માત, 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
શેરબજારના રોકાણકારો માટે મહત્વપૂર્ણ સમાચાર, BSE અને NSE એ સર્ક્યુલર બહાર પાડ્યું
શેરબજારના રોકાણકારો માટે મહત્વપૂર્ણ સમાચાર, BSE અને NSE એ સર્ક્યુલર બહાર પાડ્યું
UAN નંબર વગર PF બેલેન્સ કેવી રીતે ચેક કરવું? મિસ્ડ કોલ અને મેસેજથી થઈ જશે કામ
UAN નંબર વગર PF બેલેન્સ કેવી રીતે ચેક કરવું? મિસ્ડ કોલ અને મેસેજથી થઈ જશે કામ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
Embed widget