શોધખોળ કરો

Video Viral: શિમરી ગાઉનમાં કિયારા અડવાણીનો હૉટ લૂક વાયરલ, સુંદરતા જોઇને ફેન્સ થયા બેકાબૂ

આ વીડિયોને ફેન્સ જોરદાર લાઇક્સ અને કૉમેન્ટ કરતા દેખાઇ રહ્યાં છે. આ બૉલ્ડ ડ્રેસમાં એક્ટ્રેસ કોઇ અપ્સરાથી કમ નથી લાગી રહી.

Kiara Advani Latest Photoshoot: કબીર સિંહ (Kabir Singh)ની પ્રીતિ હાલમાં એકદમ હૉટ થઇ ચૂકી છે. કિયારા અડવાણી પોતાની હૉટ અદાઓથી ફેન્સને દિવાના બનાવી રહી છે. તાજેતરમાં જ કિયારાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સાઇડ સ્લિટ અને બેકલેસ ગાઉન પહેરીને એક વીડિયો શેર કર્યો છે. પોતાની હૉટનેસથી કિયારાએ પોતાના ફેન્સને કાયલ બનાવી દીધા છે. આ શિમરી ગાઉનમાં તડકો લગાવતી દેખાઇ કિયારાની હાઇ હીલ્સ. જુઓ વીડિયો..... 

કિયારાએ પોતાના ફોટોશૂટમાં વાળને બાંધી રાખ્યા છે, અને એક હેયર સ્ટાઇલને પણ એક નવો ટચ આપ્યો છે. કિયારાનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ ચૂક્યો છે. આ વીડિયોને ફેન્સ જોરદાર લાઇક્સ અને કૉમેન્ટ કરતા દેખાઇ રહ્યાં છે. આ બૉલ્ડ ડ્રેસમાં એક્ટ્રેસ કોઇ અપ્સરાથી કમ નથી લાગી રહી. કિયારા અડવાણીના આ વીડિયોને ઇન્ટરનેટ યૂઝર્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. 

કિયારા પોતાના પ્રૉફેશનલ લાઇફની સાથે સાથે પર્સનલ લાઇફને પણ ખુબ એન્જૉય કરી રહી છે. એક્ટ્રેસ આજકાલ સિદ્વાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra)ને ડેટ કરી રહી છે. પરંતુ આ વાતને ક્યારેય મીડિયાની સામે નથી કબુલી. કિયારાએ આના પાછળનુ કારણ કપિલ શર્મા (Kapil Sharma)ના શૉમાં સંભળાવ્યુ હતુ, કિયારાનુ માનવુ છે કે તે ત્યારે દુનિયાના સામે પોતાના સંબંધોને કહેશે જ્યારે તે લગ્નના બંધનમાં બંધાઇ જશે. 

View this post on Instagram
 
A post shared by KIARA (@kiaraaliaadvani)

કિયારાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે જલદી અનીસ બઝ્મીના નિર્દશેનમાં બનેલી હૉરર ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મ કિયારા અડવાણી એક્ટર કાર્તિક આર્યનની સાથે ધમાલ મચાવતી દેખાશે. આ ફિલ્મ વર્ષ 2007માં આવેલી અક્ષય કુમાર અને વિદ્યા બાલનની હૉરર ફિલ્મ ભૂલ ભૂલૈયાની સિક્વલ છે 

આ પણ વાંચો........ 

સૂર્ય નમસ્કાર નિયમિત કરવામાં આવે તો શરીરમાં આવે છે ઊર્જા, જાણો અન્ય ફાયદા

અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં એવુ શું બન્યુ કે ફેન્સને આવી ગઇ 2011ના ધોનીની યાદ, જાણો વિગતે

અલવિદા લત્તા દીદી, સ્વર કોકિલા લત્તા મંગેશકરનું નિધન, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

આ 17 વર્ષના ધોનીની જેમ સિક્સર ફટકારીને ભારતને બનાવ્યું વર્લ્ડકપ ચેમ્પિયન, આ ખેલાડી છે ક્યાંનો ?

Laptop Tips: વર્ક ફ્રૉમ માટે લેપટૉપ ખરીદો છો ? તો પહેલા જાણીલો આ પાંચ વાતોને............

Video : ટીવી એક્ટ્રેસનો ટુંકો ડ્રેસ બન્યો મુસીબત, ડાન્સ કરતી હતી તે સમયે જ...... વીડિયો વાયરલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
Embed widget