શોધખોળ કરો

Video : ટીવી એક્ટ્રેસનો ટુંકો ડ્રેસ બન્યો મુસીબત, ડાન્સ કરતી હતી તે સમયે જ...... વીડિયો વાયરલ

ખરેખરમાં દીપિકા સિંહ ટીવીની એક સંસ્કારી વહુ છે, પરંતુ આ વીડિયોમાં તેની બૉલ્ડનેસને જોઇને ફેન્સ પણ ચોંકી રહ્યાં છે. જુઓ વીડિયો.......

મુંબઇઃ ટીવી અને ફિલ્મ જગતની હીરોઇનો અવાર નવાર ઓપ્સ મોમેન્ટનો શિકાર બની જતી હોય છે, આવી જ એક ઘટના ટીવીની સંસ્કારી વહુ ગણાતી દીપિકા સિંહ સાથે ઘટી છે. દીપિકા સિંહનો એક વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ડાન્સ કરતી વખતે ઓપ્સ મોમેન્ટનો શિકાર બની ગઇ છે. ખરેખરમાં દીપિકા સિંહ ટીવીની એક સંસ્કારી વહુ છે, પરંતુ આ વીડિયોમાં તેની બૉલ્ડનેસને જોઇને ફેન્સ પણ ચોંકી રહ્યાં છે. જુઓ વીડિયો.......

ટીવીની લોકપ્રિય સીરિયલ ‘દિયા ઔર બાતી હમ’માં પોતાની ભૂમિકાની લાકો ફેન્સનુ દિલ જીતનારી એક્ટ્રેસ દીપિકા સિંહ આજકાલ દરેકની પહેલી પસંદ છે. તેને પોતાન એક્ટિંગથી એક આગવી ઓળખ બનાવી લીધી છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. 

તાજેતરમાં એક્ટ્રેસ દીપિકા સિંહનો એક ડાન્સ કરતો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે યલો કલરનો ફ્રોક ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. તેની સાથે તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. અભિનેત્રીની આ સ્ટાઇલ ખુબ જ જબરદસ્ત લાગી રહી છે. આ વીડિયોમાં દીપિકા ‘બન કે તિતલી દિલ ઉડા’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ સમય દરમિયાન જ્યારે અભિનેત્રી ફરતી હોય છે ત્યારે તેનો ડ્રેસ પવનના કારણે ઉડવા લાગે છે. જોકે, તે પછી જ અભિનેત્રી પોતાના હાથથી પોતાની જાતને ઉપ્સ મોમેન્ટનો શિકાર બનતા બચાવે છે. આ ઘટનાને લઇને એક્ટ્રેસ હંસી રહી છે, પરંતુ સોશ્યલ મીડિયા પર ઘણા લોકો એક્ટ્રેસને ટ્રૉલ કરી રહ્યાં છે. 

View this post on Instagram
 
A post shared by Deepika Singh Goyal (@deepikasingh150)

દીપિકા સિંહની વર્કફ્રન્ટની વાત કરીએ તો આ એક્ટ્રેસ સીરિયલ ‘દિયા બાતી ઔર હમ’ સિવાય ટીવી શો ‘બોક્સ ક્રિકેટ લીગ’ અને ‘કિચન ચેમ્પિયન 5’માં જોવા મળી હતી. આ ઉપરાંત દીપિકા બોલીવૂડની બે ફિલ્મોમાં પણ જોવા મળી ચૂકી છે. જેમાં ‘વર્ક વેધર વાઈફ’ અને ‘સિકંદરા’નું નામ સામેલ છે. હાલ તો અભિનેત્રી ગ્લેમરની દુનિયાથી દૂર જીવનનો આનંદ માણી રહી છે. જેની ઝલક ઘણીવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે.

આ પણ વાંચો........

Justin Lager Resigns: પાકિસ્તાન પ્રવાસ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝટકો, કોચ લેંગરે આપી દીધું રાજીનામું

અંડર 19 વર્લ્ડકપની ફાઈનલમાં આજે ભારતની ઈંગ્લેન્ડ સામે ટક્કર, જાણો કેટલા વાગે ને ક્યાંથી થશે લાઈવ ટેલીકાસ્ટ ?

લોકરક્ષક દળની લેખિત પરીક્ષા આ તારીખે લેવાશે, હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી

Omicron Origin: શું ઉંદરોમાંથી માણસોમાં આવ્યો Omicron? નવા સ્ટડીમાં કરવામાં આવ્યો દાવો

16 વર્ષની વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવકે માણ્યુ શરીર સુખ, અને પછી.....

Vadodara : 'ધારે તે કરે એટલે ધારાસભ્ય, જ્યાં સુઘી હું ધારાસભ્ય છું ત્યાં સુઘી હું કોઈનું પણ તુટવા નહિ દઉ તેની ખાત્રી આપુ છું'

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Embed widget