શોધખોળ કરો

એક્ટ્રેસ પાયલ ઘોષે ક્યા ટોચના ડિરેક્ટરે પોતાનું જાતિય શોષણ કર્યું હોવાનો કર્યો આક્ષેપ? મોદીને શું કહ્યું?

જોકે, હવે હજુ સુધી પાયલ ઘોષે અનુરાગ કશ્યપ વિરુદ્ધ કેસ નથી નોંધાવ્યો, પરંતુ આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે પાયલ પાસે પુરેપુરી ડિટેલ માંગી છે

મુંબઇઃ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતના સવાલોનો સામનો કરી રહેલા જાણીતા ડાયરેક્ટર અનુરાગ કશ્યપ પર હવે યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો છે. બૉલીવુડ એક્ટ્રેસ પાયલ ઘોષ ડિરેક્ટર અનુરાગ કશ્યપ પર શારીરિક છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો છે. તેને આ અંગે એક ટ્વીટ કર્યુ છે, અને સાથે તેને પીએમ મોદી પાસે ન્યાયની માંગણી કરી છે, તેને કહ્યું છે કે તેની સુરક્ષાને લઇને જોખમ રહેલુ છે. અભિનેત્રી પાયલ ઘોષે ટ્વીટ કરી લખ્યું છે કે - અનુરાગ કશ્યપે ખૂબ જ ખરાબ રીતે મારા પર જબરદસ્તી કરી છે, નરેન્દ્ર મોદીજી, પ્લીઝ પગલાં ભરો અને દેશને જોવા દો કે આ ક્રિએટિવ વ્યક્તિની પાછળના રાક્ષસને. મને ખબર છે કે તે મને નુકસાન પહોંચાડી શકે છે. મારી સુરક્ષા જોખમમાં છે. પ્લીઝ મદદ કરો.
પાયલના ટ્વીટ પર સોશ્યલ મીડિયા પર અનેક લોકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે, નેશનલ કમિશન ફોર વીમેનના ચેરપર્સન રેખા શર્માએ પણ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે કે પાયલ NCW માં તમારી ફરિયાદ મોકલો. જ્યારે અભિનેત્રી કંગના રનૌતે પણ પ્રતિક્રિયા આપી છે. તેણે ટ્વીટ કર્યું છે કે અનુરાગ કશ્યપની ધરપકડ કરવામાં આવે.
જોકે, હવે હજુ સુધી પાયલ ઘોષે અનુરાગ કશ્યપ વિરુદ્ધ કેસ નથી નોંધાવ્યો, પરંતુ આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે પાયલ પાસે પુરેપુરી ડિટેલ માંગી છે. એક્ટ્રેસ પાયલ ઘોષે ક્યા ટોચના ડિરેક્ટરે પોતાનું જાતિય શોષણ કર્યું હોવાનો કર્યો આક્ષેપ? મોદીને શું કહ્યું? કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
Embed widget