શોધખોળ કરો

સુશાંતનું મોત આત્મહત્યા નથી એક મર્ડર છે, હૉટ એક્ટ્રેસે આ શખ્સ પર લગાવ્યા ગંભીર આરોપો

એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને સ્પષ્ટ કર્યુ છે, જેમાં તે કેટલાક લોકો વિરુદ્ધ ગંભીર આરોપો લગાવતી દેખાઇ રહી છે. એક્ટ્રેસ વીડિયોમાં કહે છે કે જેટલુ હું સુશાંત સિંહ રાજપૂતના નિધન વિશે વાંચુ છુ, એટલો મને ગુસ્સો આવે છે

મુંબઇઃ બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને પોતાના બ્રાન્દ્ર સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ તેના મૃત્યુને લઇને અનેક પ્રકારની ચર્ચાઓ થવા લાગી છે. હવે એક્ટ્રેસ પાયલ રોહતગીએ સુશાંતની મોતને આત્મહત્યા નહીં પણ એક મર્ડર તરીકે ગણાવ્યુ છે. એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને સ્પષ્ટ કર્યુ છે, જેમાં તે કેટલાક લોકો વિરુદ્ધ ગંભીર આરોપો લગાવતી દેખાઇ રહી છે. એક્ટ્રેસ વીડિયોમાં કહે છે કે જેટલુ હું સુશાંત સિંહ રાજપૂતના નિધન વિશે વાંચુ છુ, એટલો મને ગુસ્સો આવે છે.... સુશાંત સિંહ રાજપૂતનું મર્ડર કરવામાં આવ્યુ છે, આ એક સુસાઇડ નથી પણ મર્ડર છે.
પાયલે આગળ સુશાંત સિંહના સાયકીયટ્રીસ્ટ વિશે વાત કરતા કહ્યું કે, હું તેમને જાણુ છુ. હું મારા એક ફ્રેન્ડના કહેવા પર તેમને મળી હતી. જેમને સુશાંત સિંહ રાજપૂતની એક ફિલ્મ પણ નિર્દેશિત કરી છે. ઇન્ટરનેટ પર સાયકીયટ્રીસ્ટનો રિપોર્ટ પણ અવેલેબલ છે. જેમાં કહેવાયુ છે કે તેમને સુશાંતના બાયપોલર ડિસઓર્ડરનો ઇલાજ કર્યો, પણ ડૉક્ટરની પાસે જે પણ ડિપ્રેશન વાળો આવે છે, તે તેનો ઇલાજ બાયપૉલર ડિસઓર્ડરનો જ કરે છે. હું ખુદ પણ તેમની પાસે ગઇ હતી અને તેમની દવાઓથી લોકો વધારે ડિપ્રેસ થઇ જાય છે. એક્ટ્રેસ પાયલ રોહતગીએ સુશાંતના સાયકીયટ્રીસ્ટ પર ગંભીર આરોપો લગાવ્યા હતા.
પાયલે આગળ સોનમ કપૂને લઇને કહ્યું કે તેને મને બ્લૉક કરી દીધી છે. મતલબ મારા વીડિયો તેની પાસે પહોંચ્યા છે.. સોનમ જે કર્મની વાત કરે છે, તેને હુ કહી દઉં કે કર્મ વિશે તો તેને ત્યારે ખબર પડશે, જ્યારે લોકો તેની ફિલ્મ થિયેટરમાં જોવા નહીં જાય. સુશાંતનું મોત આત્મહત્યા નથી એક મર્ડર છે, હૉટ એક્ટ્રેસે આ શખ્સ પર લગાવ્યા ગંભીર આરોપો આ વીડિયો શેર કરતાં પાયલે કેપ્શનમાં લખ્યું- સુશાંત સિંહ રાજપૂતનુ મર્ડર થયુ હતુ.... આ વીડિયો પર કૉમેન્ટ લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે સુશાંતના નિધન બાદ સોશ્યલ મીડિયા પર નેપૉટિઝ્મને લઇને ચર્ચા જોરશોરમાં ચાલુ થઇ ગઇ છે.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
Embed widget