સોનાક્ષી પહોંચી માલદીવ, વેકેશન એન્જૉય કરવા બીચ પર પહેર્યો એવો ટ્રાન્સપરન્ટ ડ્રેસ કે તસવીરો થઇ વાયરલ, જુઓ..........
સોનાક્ષીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ પરફેક્ટ ફિગર સાથે બૉલ્ડ લૂકમાં દેખાઇ રહી છે
Sonakshi Sinha Bold Pics: બૉલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) એ ખુબ લાંબા સમય બાદ સોશ્યલ મીડિયા પર પોતાની ઝલક બતાવી છે. એક્ટ્રેસે માલદીવમાં વેકેશન એન્જૉય કરતાં એકસાથે કેટલીયે તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સોનાક્ષીનો બૉલ્ડ અને પરપેક્ટ લૂક દેખાઇ રહ્યો છે. એક્ટ્રેસની આ તસવીરો પર ફેન્સ ખુબ કૉમેન્ટ અને શેર કરી રહ્યાં છે. હાલમાં એક્ટ્રેસ માલદીવમાં રજાઓ માણી રહી છે.
સોનાક્ષીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ પરફેક્ટ ફિગર સાથે બૉલ્ડ લૂકમાં દેખાઇ રહી છે. એક્ટ્રેસે દરિયાકિનારે બ્લૂ અને વ્હાઇટ કલરની બિકિની પહેરી છે. જેની સાથે તેમણે વ્હાઇટ કલરનો શ્રગ કેરી કર્યો છે. તસવીરોમાં જોઇ શકાય છે કે સોનાક્ષી દરેક ફોટામાં એક અલગ અદા બતાવી રહી છે. સોનાક્ષીની દરેક અદા કાતિલ લાગી રહી છે.
View this post on Instagram
આ ફોટામાં સોનાક્ષી સિન્હાને પાણી સાથે રમતી જોઇ શકાય છે. સોનાક્ષી સિન્હા ખૂબ લાંબા સમય બાદ હોલીડે એન્જોય કરવા રવાના થઇ હતી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
આ પણ વાંચો.........
Covid19 Restrictions : દેશના આ રાજ્યએ હટાવ્યા કોરોના નિયંત્રણ, માસ્ક પહેરવું પડશે, જાણો વિગત
મોંઘવારીનો માર! અમુલ બાદ આ ડેરીએ વધાર્યા છાસના ભાવ
રાજ્યમાં આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી, અમદાવાદમાં બે વર્ષમાં એપ્રિલમાં સૌથી વધુ ગરમી
ઉત્તર પ્રદેશમાં વૃદ્ધ મહિલાઓને યોગી સરકાર આપશે મોટી ભેટ, બસમાં કરી શકશે મફતમાં મુસાફરી