શોધખોળ કરો

Video: બાથરૂમમાં કપડાં ઉતારી રહી હતી ઉર્વશી રૌતેલા,લીક થયો પ્રાઈવેટ વીડિયો!

Urvashi Rautela Bathroom Video: ઉર્વશી રૌતેલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે બાથરૂમમાં જોવા મળી રહી છે. આ વીડિયોને લઈને તે ઘણી ટ્રોલ થઈ રહી છે.

Urvashi Rautela Bathroom Video: એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાનો બાથરૂમ વીડિયો લીક થયો છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેના વીડિયોને લઈને યુઝર્સ વિવિધ પ્રકારના સવાલો ઉઠાવી રહ્યા છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અભિનેત્રી પોતાનો કુર્તો ઉતારી રહી છે. તેનો વીડિયો પાપારાઝી માનવ મંગલાનીએ શેર કર્યો છે. વીડિયોમાં ઉર્વશીને ટેગ કરતા તેણે લખ્યું- ઉર્વશીનો લીક થયેલો વીડિયો જેના વિશે દરેક વાત કરી રહ્યા છે.

વીડિયોમાં બતાવવામાં આવી રહ્યું છે કે ઉર્વશી બાથરૂમમાં પ્રવેશે છે. તેણીના હાથમાં એક ટુવાલ છે, જેને તે હેન્ડલ પર લટકાવે છે અને પછી તેનો કુર્તો ઉતારે છે. તે તેના વાળને પણ સરખા કરે છે. આ વીડિયોમાં તેણે મંગળસૂત્ર પહેર્યું છે અને બિંદી પણ છે. તેનો આ વીડિયો જોઈને ચાહકો સવાલ ઉઠાવી રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

बाथरूम में कपड़े उतार रही थीं Urvashi Rautela, लीक हुआ प्राइवेट वीडियो!

યુઝર્સ આવી કોમેન્ટ કરી રહ્યા છે
આ વીડિયો પર એક યુઝરે લખ્યું- શું એક્ટિંગ છે, તેની ફિલ્મ આવી રહી છે. એક યુઝરે લખ્યું- આ દુનિયામાં શું ચાલી રહ્યું છે. છોકરીઓ ક્યાંય સુરક્ષિત નથી. એકે તેને સસ્તો પ્રમોશન સ્ટંટ ગણાવ્યો. એક યુઝરે લખ્યું- તમે લોકો ફોલોઅર્સ વધારવા માટે કંઈપણ પોસ્ટ કરી શકો છો. તેણે ઘણી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે, પરંતુ તમે આ પોસ્ટ કરી રહ્યાં છો. ઘણા લોકો તેને ફિલ્મનો સીન કહી રહ્યા છે. એક યુઝરે તેના મંગળસૂત્રને નોટિસ કર્યું. એક યુઝરે લખ્યું- પ્રમોશનની રીત કેઝ્યુઅલ છે. આમ યૂઝર્સ આ વીડિયોને લઈને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમને જણાવી જઈએ કે, ઉર્વશી કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહે છે.

આ વીડિયો પર આવી જ ઘણી કોમેન્ટ જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે ઉર્વશીને હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ દિવસોમાં અભિનેત્રી તેલુગુ ફિલ્મ NBK 109 માં કામ કરી રહી છે. આ દરમિયાન તે એક એક્શન સિક્વન્સ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ હતી. ઉર્વશીની ટીમે આ સમાચારને સમર્થન આપ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો

NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત

Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?

9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....

પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ

Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ

Embed widget