શોધખોળ કરો
Advertisement
સલમાનની આ હીરોઇને પંજાબી ગીત પર કર્યો જબરદસ્ત હૉટ ડાન્સ, ઇન્ટરનેટ પર થયો વાયરલ
આ વીડિયોને હૂસૈન નાવેદ નામનો યુટ્યૂબ ચેનલ દ્વારા અપલૉડ કરવામાં આવ્યો છે. ડાન્સ દરમિયાન પંજાબી લૂકમાં દેખાઇ રહી છે. આ લૂકમાં એક્ટ્રેસ ખુબ સુંદર લાગી રહી છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ ઝરીન ખાને સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, તે હંમેશા પોતાની તસવીરો અને ડાન્સ વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કરીને ચર્ચામાં રહે છે. ફેન્સ પણ ઝરીન ખાનની તસવીરો અને વીડિયોને ખુબ પસંદ કરે છે.
આજકાલ અભિનેત્રી ઝરીન ખાનનો એક પંજાબી ડાન્સ વીડિયો ખુબ ધૂમ મચાવી રહ્યો છે. ઝરીન પંજાબી સિંગર ગુરુ રંધાવાના ગીત લગદી લાહૌર દી આ પર જબરદસ્ત ડાન્સ મૂવ્ય કરતી દેખાઇ રહી છે. ફેન્સ આ વીડિયો પર ખુબ કૉમેન્ટ અને લાઇક્સ આપી રહ્યાં છે.
ઝરીન ખાનના આ વીડિયોને ફેન્સ હજારોની સંખ્યામાં જોઇ ચૂક્યા છે. ડાન્સ દરમિયાન પંજાબી લૂકમાં દેખાઇ રહી છે. આ લૂકમાં એક્ટ્રેસ ખુબ સુંદર લાગી રહી છે. આ વીડિયોને હૂસૈન નાવેદ નામનો યુટ્યૂબ ચેનલ દ્વારા અપલૉડ કરવામાં આવ્યો છે.
ઝરીન ખાનના બૉલીવુડ કેરિયરની વાત કરીએ તો એક્ટ્રેસે ફિલ્મ વીરથી બૉલીવુડમાં પગ માંડ્યો હતો. સલમાન ખાન સાથે હીટ રહેલી એક્ટ્રેસ બાદમાં રેડીમાં દેખાઇ હતી. જોકે, હાલ ઝરીન ખાન બૉલીવુડમાં ખુબ ઓછી દેખાઇ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion