શોધખોળ કરો

Adipurush New Song: 'આદિપુરુષ'નું બીજું ગીત 'રામ સિયા રામ' રિલીઝ, યૂટ્યૂબ પર માત્ર એક કલાકમાં અધધધ.. વ્યૂઝ

Adipurush Ram Sita Ram Song: આદિપુરુષ ફિલ્મનું નવું ગીત રિલીઝ થતાની સાથે જ દર્શકોને પસંદ આવી રહ્યું છે. લોકો ફિલ્મના ગીતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જે પૂર્ણ થતાની સાથે જ યૂટ્યૂબ પર છવાઈ ગયું છે.

Adipurush Ram Sita Ram Song: ફિલ્મ આદિપુરુષનું બીજું ગીત રિલીઝ થઈ ગયું છે. આ ગીતે આવતાની સાથે જ દર્શકોના દિલ પર એક અલગ જ છાપ છોડી દીધી છે. આ ફિલ્મના ટ્રેલર બાદ તેનું બીજું ગીત પણ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થયું છે. તમને જણાવી દઈએ કે આદિપુરુષનું બીજું ગીત 'રામ સિયા રામ' રિલીઝ થયા બાદથી જ યુટ્યુબ પર નંબર વન પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ગીતના બોલ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. આ ગીતને માત્ર 1 કલાકમાં 1.2 મિલિયન વ્યૂઝ મળ્યા છે.

સોશિયલ મીડિયા પર છવાયુ ગીત

આદિપુરુષનું બીજું ગીત રિલીઝ થયા બાદ જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. દર્શકોને આ ગીતના બોલથી લઈને સંગીત સુધી ખૂબ જ પસંદ આવી રહ્યું છે. તેના સંગીતે આ ગીતને વધુ અદભૂત બનાવ્યું છે. આ ભક્તિ ગીતના બોલ પ્રસિદ્ધ ગીતકાર મનોજ મુન્તાસીર શુક્લાએ લખ્યા છે, જ્યારે આ ગીત લોકપ્રિય ગાયકો સાચેત અને પરમપરાએ ગાયું છે. તે જાણીતું છે કે ગઈકાલે પાન ઈન્ડિયા સ્ટાર પ્રભાસે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા તેના ચાહકોને આ ગીતના રિલીઝ વિશે માહિતી આપી હતી. જે બાદ ફેન્સમાં તેને લઈને ભારે ઉત્તેજના જોવા મળી હતી.

ટ્રેલરથી લઈને ગીત સુધી આદિપુરુષ ટ્રેન્ડિંગ

આ ફિલ્મની રિલીઝ પહેલા જ ચાહકોમાં તેની ખૂબ ચર્ચા છે. જ્યારે આ ફિલ્મનું ટીઝર રીલિઝ થયું ત્યારે તે સમયે તેની ઘણી ટીકા થઈ હતી.જો કે આ મહિને જ્યારે તેનું ટ્રેલર રીલિઝ થયું ત્યારે તેને ચાહકો તરફથી ઘણી પ્રશંસા મળી હતી. હવે તેનું બીજું ગીત પણ લોકોમાં ઘણું લોકપ્રિય બન્યું છે.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે? 

'આદિપુરુષ'ના ટ્રેલરને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. આ સાથે ચાહકો આ ફિલ્મને બ્લોકબસ્ટર કહી રહ્યા છે.ફિલ્મનું બજેટ 700 કરોડ હોવાનું કહેવાય છે. ફિલ્મના VFX અને એનિમેશનમાં આવેલા ફેરફારોને કારણે બજેટમાં વધારો થયો છે અને તે 500થી વધીને 700 કરોડ થઈ ગયો છે. ફિલ્મની રિલીઝની વાત કરીએ તો તે 16 જૂન, 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે. હાલમાં દમદાર ટ્રેલર જોયા પછી હવે ચાહકો આતુરતાથી રિલીઝની રાહ જોઈ રહ્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો

વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી

Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?

Gandhinagar:  ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

Embed widget