શોધખોળ કરો

ડૉક્ટરો પર હુમલા કરનારાઓ પર ભડક્યો અજય દેવગન, બોલ્યો- આ લોકોને તો......

ડૉક્ટરો સાથેના અભદ્ર વ્યવહાર પર અજય દેવગને ગુસ્સા કાઢતા આવા લોકોને દેશના ગુનેગારો ગણાવ્યા છે. અજય દેવગને એક ટ્વીટ કરીને પોતાનો મત આપ્યો છે

મુંબઇઃ કોરોના વાયરસ જેવી મહામારી વિરુદ્ધ દેશના ડૉક્ટરો પોતાના જીવના જોખમે સેવા આપી રહ્યાં છે, દેશના કેટલાક સ્થળો પર લોકો દ્વારા ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ પર હુમલાઓ થઇ રહ્યાં છે. આવી ઘટનાઓને લઇને હવે બૉલીવુડ એક્ટર અજય દેવગને પોતાના ગુસ્સો ઠાલવ્યો છે. ડૉક્ટરો સાથેના અભદ્ર વ્યવહાર પર અજય દેવગને ગુસ્સા કાઢતા આવા લોકોને દેશના ગુનેગારો ગણાવ્યા છે. અજય દેવગને એક ટ્વીટ કરીને પોતાનો મત આપ્યો છે. ડૉક્ટરો પર હુમલા કરનારાઓ પર ભડક્યો અજય દેવગન, બોલ્યો- આ લોકોને તો...... અજય દેવગને ટ્વીટ કરતાં લખ્યું કે, કેટલાક એવા રિપોર્ટ જોઇ ચૂક્યો છુ, જેમાં ભણેલા-ગણેલા લોકો પણ પોતાના આડોશ-પાડોશમાં ડૉક્ટરો પર પાયાવિહોણી ધારણાઓના કારણે હુમલો કરી રહ્યાં છે. આ વાત જાણીને બહુ જ ગુસ્સો આવી રહ્યો છે. આવા અસંવેદનશીલ લોકો સૌથી ખતરનાક હોય છે. બધા ઘરે રહો સુરક્ષિત રહો.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી દેશના અલગ અલગ વિસ્તારોમાંથી ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ પરના હુમલાઓની ઘટના સામે આવી રહી છે. આના કેટલાક વીડિયો પર વાયરલ થઇ રહ્યાં છે. જેને લઇને બૉલીવુડ સેલિબ્રિટીઝઓ પોતાનો ગુસ્સો ઠાલવી રહી છે.

ટોપ સ્ટોરી

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget