શોધખોળ કરો

Drishyam 2 Box Office Update: ‘દ્રશ્યમ  2’ ની ત્રણ દિવસમાં શાનદાર કમાણી, જાણો એક-એક દિવસનું કલેક્શન 

બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'દ્રશ્યમ 2' રિલીઝ થતાની સાથે જ જબરદસ્ત કમાણી કરી રહી છે. અજય દેવગન, તબ્બુ અને શ્રિયા સરન સ્ટારર થ્રિલર ફિલ્મ 'દ્રશ્યમ 2' 18 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં આવી હતી.

Drishyam 2 Box Office Update : બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'દ્રશ્યમ 2' રિલીઝ થતાની સાથે જ જબરદસ્ત કમાણી કરી રહી છે. અજય દેવગન, તબ્બુ અને શ્રિયા સરન સ્ટારર થ્રિલર ફિલ્મ 'દ્રશ્યમ 2' 18 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં આવી હતી. ત્રણ દિવસમાં ફિલ્મે ધમાકેદાર કમાણી કરી છે. ચાલો જાણીએ 'દ્રશ્યમ 2'નું બોક્સ ઓફિસ અપડેટ.

દ્રશ્યમ  2 ઓપનિંગ ડે કલેક્શન

મર્ડર મિસ્ટ્રી થ્રિલર 'દ્રશ્યમ 2'નું ઓપનિંગ ડે કલેક્શન જબરદસ્ત હતું. ફિલ્મે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો હતો. મૂવી ક્રિટિક તરણ આદર્શ અનુસાર, 18 નવેમ્બરે ફિલ્મે 15.38 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

દ્રશ્યમ  2 2 દિવસનું કલેક્શન

વીકેન્ડમાં 'દ્રશ્યમ 2'નું કલેક્શન વધશે તેવી અપેક્ષાઓ રાખવામાં આવી રહી હતી અને એવું જ થયું. બીજા દિવસે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. આ ફિલ્મે 19 નવેમ્બરે 21.59 કરોડનો બિઝનેસ કર્યો હતો.

'દ્રશ્યમ 2'નો ત્રીજો દિવસનું કલેક્શન 

બોક્સ ઓફિસ પર 'દ્રશ્યમ 2'નું ત્રીજા દિવસનું કલેક્શન પણ શાનદાર રહ્યું હતું. ત્રીજા દિવસે પણ બોક્સ ઓફિસ કલેક્શનમાં ઉછાળો જોવા મળ્યો હતો. 20 નવેમ્બરે ફિલ્મે 27.17 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

'દ્રશ્યમ 2'નું વીકએન્ડ કલેક્શન

શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મે શનિવાર અને રવિવારે સૌથી વધુ કમાણી કરી છે. બીજા દિવસે ફિલ્મના કલેક્શનમાં 40.38 ટકાનો વધારો થયો છે, જ્યારે ત્રીજા દિવસે 25.85 ટકાનો ઉછાળો આવ્યો છે. ફિલ્મે ત્રણ દિવસમાં કુલ 64.14 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. અનુમાન છે કે થોડા દિવસોમાં ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરી શકે છે.

'દ્રશ્યમ 2'ની રિવ્યૂ

અજય દેવગન સ્ટારર ફિલ્મ 'દ્રશ્યમ 2'ને ફિલ્મ સમીક્ષકો અને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ભલે આ ફિલ્મ 2015માં આવેલી ફિલ્મ 'દ્રશ્યમ'ની રીમેક છે. ફિલ્મમાં, તબ્બુ વિજય સાલગાંવકર (અજય દેવગન) વિરુદ્ધ પુરાવા શોધવાનો પૂરો પ્રયાસ કરે છે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના એક પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું સસ્પેન્સ ઘણું સારું છે, જે અંત સુધી દર્શકોને જકડી રાખે છે. 

દ્રશ્યમ 2  સ્ટાર કાસ્ટ

'દ્રશ્યમ 2'માં અજય દેવગન, તબ્બુ, શ્રિયા સરન ઉપરાંત અક્ષય ખન્ના, ઈશિતા દત્તા, મૃણાલ જાધવ, રજત કપૂર જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન અભિષેક પાઠકે કર્યું છે. તેનું નિર્માણ ભૂષણ કુમારે કર્યું છે. આ ફિલ્મ 2013માં આવેલી સાઉથ ફિલ્મ દ્રષ્ટિમની રિમેક છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 
FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Embed widget