શોધખોળ કરો

Anant Radhika Wedding : લગ્નના બંધનમાં બંધાયા અનંત-રાધિકા

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે 12મી જુલાઈએ એટલે કે આજે મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં લગ્નના બંધનમાં બંધાશે.

Key Events
Anant ambani radhika merchant wedding live updates mukesh nita son marriage photos videos jio world centre mumbai   Anant Radhika Wedding : લગ્નના બંધનમાં બંધાયા અનંત-રાધિકા
અનંત અને રાધિકા લગ્નનાં બંધનમાં બંધાયા
Source : Ravi Jain

Background

Anant Ambani Radhika Merchant Wedding Live: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે 12મી જુલાઈએ એટલે કે આજે મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં લગ્નના બંધનમાં બંધાશે. અંબાણી પરિવારના આ વેડિંગમાં દેશ અને દુનિયાની અનેક હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. અનંત-રાધિકાના લગ્નમાં બોલિવૂડના તમામ સેલેબ્સ જ નહીં, આંતરરાષ્ટ્રીય મહેમાનો પણ હાજરી આપશે.

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન ત્રણ દિવસ સુધી ચાલશે

તમને જણાવી દઈએ કે અનંત-રાધિકાના લગ્ન ત્રણ દિવસ સુધી ચાલશે, જેની શરૂઆત 12 જુલાઈના રોજ શુભ લગ્ન સાથે થશે. ત્યાર બાદ 13મી જુલાઈએ શુભ આશીર્વાદ અને 14મી જુલાઈએ મંગલ ઉત્સવ થશે.

જેમાં તમામ બોલિવૂડ સેલેબ્સ સામેલ થશે

અનંત અંબાણી અને રાધિકાના ભવ્ય લગ્નમાં લગભગ તમામ બોલિવૂડ સેલેબ્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન, જ્હાન્વી કપૂર, અનન્યા પાંડે, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત ઘણા સેલેબ્સ સામેલ થશે. ગઈકાલે પ્રિયંકા ચોપરા પણ અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપવા ભારત પહોંચી હતી.

આંતરરાષ્ટ્રીય હસ્તીઓ પણ સામેલ થશે

દેશના સૌથી મોંઘા લગ્નમાં દુનિયાભરની અનેક હસ્તીઓ હાજરી આપશે. લગ્નમાં કિમ  કાર્દાશિયન, એડેલે, લાના ડેલ રે, ડ્રેક અને ડેવિડ બેકહમ અને તેની પત્ની વિક્ટર બેકહમ જેવા સેલેબ્સ હાજરી આપે તેવી અપેક્ષા છે.

અનંત રાધિકાના પ્રી-વેડિંગની શરૂઆત માર્ચમાં થઈ હતી

તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકાએ માર્ચમાં જામનગરમાં તેમના પ્રી-વેડિંગ સેલિબ્રેશનની શરૂઆત કરી હતી જેમાં ત્રણ દિવસ સુધી લગભગ 1200 મહેમાનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પોપ આઇકોન રીહાન્ના અને દિલજીત દોસાંઝ અને અરિજીત સિંહ જેવા સેલેબ્સે પણ પરફોર્મ કર્યું હતું.

જૂનમાં, અંબાણી પરિવારે યુરોપમાં લક્ઝરી ક્રૂઝ પર એક ભવ્ય બીજી પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કર્યું હતું, આ વખતે, મહેમાનોની સૂચિ લગભગ 800 હતી, જેમાં ઘણી બૉલીવુડ હસ્તીઓ પણ સામેલ હતી. આ ચાર દિવસીય ફંક્શન્સ દરમિયાન, કેટી પેરી અને બેકસ્ટ્રીટ બોયઝ જેવા સેલેબ્સે પરફોર્મ કર્યું હતું. જુલાઈમાં, અનંત-રાધિકાના લગ્ન પહેલાના કાર્યના ભાગ રૂપે, મામેરુ, દાંડીયા નાઈટ, મહેંદી સેરેમની,   શિવ પૂજા જેવી ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવી હતી. આ ફંક્શનમાં ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોએ પણ પોતાનું પર્ફોર્મન્સ આપ્યું હતું.

23:54 PM (IST)  •  12 Jul 2024

Anant Radhika First Wedding Pics: લગ્નના બંધનમાં બંધાયા અનંત-રાધિકા, સામે આવ્યા નવયુગલનો પ્રથમ ફોટો

Anant Radhika First Wedding Pics: લગ્નના બંધનમાં બંધાયા અનંત-રાધિકા, સામે આવ્યા નવયુગલનો પ્રથમ ફોટો

23:24 PM (IST)  •  12 Jul 2024

Anant Radhika Wedding Live: ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યા સાથે અનંતના લગ્નમાં પહોંચી

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Box Office: 'ધુરંધર' ફ્રેન્ચાઇઝીએ વર્લ્ડવાઈડ રચ્યો ઈતિહાસ, કમાણી 3000 કરોડને પાર, બન્યો આ રેકોર્ડ 
Box Office: 'ધુરંધર' ફ્રેન્ચાઇઝીએ વર્લ્ડવાઈડ રચ્યો ઈતિહાસ, કમાણી 3000 કરોડને પાર, બન્યો આ રેકોર્ડ 
ઉંમર 40 વર્ષ, અત્યાર સુધી કેમ કુંવારી છે શક્તિ મોહન ? બતાવ્યું કેમ નથી કર્યા લગ્ન
ઉંમર 40 વર્ષ, અત્યાર સુધી કેમ કુંવારી છે શક્તિ મોહન ? બતાવ્યું કેમ નથી કર્યા લગ્ન
Assi OTT Release: તાપસી પન્નૂની ‘અસ્સી’ હવે ઓટીટી પર થવા જઇ રહી છે રિલીઝ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ?
Assi OTT Release: તાપસી પન્નૂની ‘અસ્સી’ હવે ઓટીટી પર થવા જઇ રહી છે રિલીઝ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ?
Asha Bhosle Passed Away: 10 વર્ષની ઉંમરે પહેલું ગીત, 16 વર્ષની ઉંમરે લગ્ન: સરળ નહોતું આશા ભોસલેનું જીવન
Asha Bhosle Passed Away: 10 વર્ષની ઉંમરે પહેલું ગીત, 16 વર્ષની ઉંમરે લગ્ન: સરળ નહોતું આશા ભોસલેનું જીવન

વિડિઓઝ

Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજની ચૂંંટણીમાં અત્યાર સુધીમાં કેટલા ફોર્મ ખેંચાયા પરત?
Gujarat Local Body Election 2026 : સુરતના કામરેજમાં ભાજપ ઉમેદવારે કેમ ફોર્મ ખેંચ્યું પરત
Shailesh Mehta : ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાનો ટપલીદાવ, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : 'કપડા ફાડ' રાજનીતિ, ભાગ-2
Hun To Bolish : હું તો બોલીશ : 'કપડા ફાડ' રાજનીતિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: રાજ્યમાં 19 એપ્રિલથી ફરી માવઠાનું સંકટ, જાણો કઇ તારીખે ક્યાં પડશે કમોસમી વરસાદ
Weather Forecast: રાજ્યમાં 19 એપ્રિલથી ફરી માવઠાનું સંકટ, જાણો કઇ તારીખે ક્યાં પડશે કમોસમી વરસાદ
મોઢે શાંતિની વાતો ને હાથે હથિયાર! ટ્રમ્પની બેવડી રમત: 10,000 નવા સૈનિકો ઈરાન ભણી રવાના, જાણો હવે શું થશે?
મોઢે શાંતિની વાતો ને હાથે હથિયાર! ટ્રમ્પની બેવડી રમત: 10,000 નવા સૈનિકો ઈરાન ભણી રવાના, જાણો હવે શું થશે?
ગરમીના વંટોળ વચ્ચે હવે વરસાદના ડાકલા વાગશે! 13 રાજ્યોમાં 80ની ઝડપે પવન ફૂંકાશે, જાણી લો આખી આગાહી
ગરમીના વંટોળ વચ્ચે હવે વરસાદના ડાકલા વાગશે! 13 રાજ્યોમાં 80ની ઝડપે પવન ફૂંકાશે, જાણી લો આખી આગાહી
લશ્કર-એ-તૈયબાના ફાઉન્ડર આમિર હમઝા પર ફાયરિંગ; પાકિસ્તાનમાં ફરી એક્ટિવ થયો અજ્ઞાત ગનમેન
લશ્કર-એ-તૈયબાના ફાઉન્ડર આમિર હમઝા પર ફાયરિંગ; પાકિસ્તાનમાં ફરી એક્ટિવ થયો અજ્ઞાત ગનમેન
Shani Dev: નોકરી, પૈસા અને કૌટુંબિક સમસ્યાઓ, ક્યાંક શનિ તમારાથી નારાજ તો નથીને? ન કરો આ ભૂલ
Shani Dev: નોકરી, પૈસા અને કૌટુંબિક સમસ્યાઓ, ક્યાંક શનિ તમારાથી નારાજ તો નથીને? ન કરો આ ભૂલ
Nissan એ લોન્ચ કરી ઇલેક્ટ્રિક Juke અને Hybrid X-Trail: ફીચર્સ અને રેન્જ કરી દેશે હેરાન, જાણો શું છે ખાસ!
Nissan એ લોન્ચ કરી ઇલેક્ટ્રિક Juke અને Hybrid X-Trail: ફીચર્સ અને રેન્જ કરી દેશે હેરાન, જાણો શું છે ખાસ!
Loan Fraud:  આધાર કાર્ડ પર 3 લાખની લોન? સાવધાન! ક્યાંક તમે તો નથી બની રહ્યા છે આ કૌભાંડનો શિકાર?
Loan Fraud:  આધાર કાર્ડ પર 3 લાખની લોન? સાવધાન! ક્યાંક તમે તો નથી બની રહ્યા છે આ કૌભાંડનો શિકાર?
RCB એ પોતાના હોમ ગ્રાઉન્ડ પર પહેલીવાર LSG ને હરાવ્યું: 5 વિકેટે શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં બન્યું નંબર 1
RCB એ પોતાના હોમ ગ્રાઉન્ડ પર પહેલીવાર LSG ને હરાવ્યું: 5 વિકેટે શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં બન્યું નંબર 1
Embed widget